For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેકબોર્ડરને ખેંચવા માટે કરાયો સુપરકાર ફેરારી એફ50નો ઉપયોગ

|
Google Oneindia Gujarati News

ઇટાલિયન સુપરકાર મેકર ફેરારી શાનદાર અને સુંદર કારનું નિર્માણ કરવા માટે વિશ્વભરમાં જાણીતી છે. સુપર રિચ માટે એક્સક્લુસિવ વ્હીક્લસનું નિર્માણ કરવામાં તેઓ માને છે. તાજેતરમાં જ મેન્યુફેક્ચરર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે કંપની હવે અમુક ખાસ લોકોને જ પોતાની કાર્સ આપશે અને નોંધપાત્ર નંબર્સમાં લોન્ચિંગ કરશે જેથી તેની એક્સક્લુસિવિટી જળવાઇ રહે.

શા માટે આ ઇટાલિયન મેન્યુફેક્ચરર દ્વારા ઉક્ત પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે અંગેનું કારણ અમે શોધી કાઢ્યું છે. અમને ફેરારી એફ50 કારનો એક વીડિયો મળ્યો છે. જેમાં આ કારનો ઉપયોગ વેકબોર્ડરને ખેંચવા માટે કરવામાં આવ્યો છે. નોંધનીય છેકે આ પ્રકારના સ્ટંટ કરવાનો પ્રયાસ કોઇપણ વ્હીકલ સાથે કરી શકાય નહીં.

વેકબોર્ડર દ્વારા આ કારના પાછળના ભાગે દોરી બાંધવાનો નિર્ણય કર્યો હતો. ફેરારી એફ 30 સહેલાયથી એ વેકબોર્ડરને ખેંચી ગઇ હતી. જોકે અહીં એ વાત સૌથી મહત્વની છેકે લોકો ક્યારેય આ પ્રકારના સ્ટંટ કરવા જોઇએ નહીં કારણ કે તેનાથી ગંભીર ઇજા થવાની શક્યતાઓ વધારે રહેલી છે. તો અમારો આગ્રહ છેકે આ પ્રકારના સ્ટંટ કરવા જોઇએ નહીં. ચાલો આ વીડિયોને નિહાળીએ.

English summary
Italian supercar maker Ferrari are known to produce the most exotic looking beauties. They believe in making exclusive vehicles for the super rich. The manufacturer had recently announced it will provide vehicles only to certain people and in limited numbers to maintain exclusivity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X