કોણ શ્રેષ્ઠઃ ગ્રાન્ડ આઇ10, આઇ20, મારુતિ સ્વિફ્ટ કે ફોક્સવેગન પોલો
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા પોતાની એકથી એક ચઢિયાતી કાર લોન્ચ કરે છે. વૈશ્વિક ઓટો માર્કેટમાં ભારતીયે નોંધપાત્ર વિકાસ કર્યો છે, જેના કારણે વિશ્વની મોટાભાગની કંપનીઓ દ્વારા ભારતમાં પોતાની કારને લોન્ચ કરવામાં આવી રહી છે. જેમાં સામાન્યથી લઇને વૈભવી કાર્સ લોન્ચ કરાય છે. જોકે આટલી મોટી માત્રામાં કાર લોન્ચ કરવામાં આવતી હોય ત્યારે તેમાંથી કઇ કાર પર પસંદગી ઉતરાવી તે મુંઝવણભર્યું રહે છે.
એ વાતને ધ્યાનમાં લઇને આજે અમે અહીં હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10, હુન્ડાઇ આઇ20, મારુતિ સુઝુકી સ્વિફ્ટ અને ફોક્સવેગન પોલો વચ્ચે તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ. જેમાં તેની કિંમત, એન્જીન, ડીમેન્શન, એવરેજ અને સેફ્ટી અંગે માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી ઉક્ત કાર અંગેની તુલનાત્મક માહિતી મેળવીએ.

કારની કિંમત અંગે સરખામણી
હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10ની કિંમતઃ- 4.4થી 6.4 લાખ રૂપિયા
હુન્ડાઇ આઇ20ની કિંમતઃ- 4.9થી 7.7 લાખ રૂપિયા
મારુતિ સ્વિફ્ટની કિંમતઃ- 4.4થી 6.7 લાખ રૂપિયા
ફોક્સવેગન પોલોની કિંમતઃ- 5થી 8 લાખ રૂપિયા

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર 16વી કપ્પા વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 81.86બીએચપી, 4000આરપીએમ પર 113.75એનએમ
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, 1.1-લિટર 12વી યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 70બીએચપી, 1500-2750આરપીએમ પર 159.8એનએમ

હુન્ડાઇ આઇ20
પેટ્રોલ એન્જીનઃ-1197 સીસી, 1.2-લિટર 81.9બીએચપી 16વી કપ્પા વીટીવીટ પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 81.9બીએચપી, 4000આરપીએમ પર 114.7એનએમ
ડીઝલ એન્જીનઃ-1396સીસી, 1.4-લિટર 88.8બીએચપી 16વી યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 88.8બીએચપી, 1500-2750આરપીએમ પર 219.7એનએમ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર 85.8બીએચપી 16વી કે સિરિઝ પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 85.8બીએચપી, 4000આરપીએમ પર 114એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 74બીએચપી 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 74બીએચપી, 2000આરપીએમ પર 190એનએમ

ફોક્સવેગન પોલો
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર 103.6બીએચપી 16વી ટીએસઆઇ પેટ્રોલ એન્જીન, 5000આરપીએમ પર 103.6બીએચપી, 1500-4100આરપીએમ પર 175એનએમ
ડીઝલ એન્જીનઃ- 1598 સીસી, 1.6-લિટર 103.6બીએચપી 16વી ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4400આરપીએમ પર 103.6બીએચપી, 1500-2500આરપીએમ પર 250એનએમ

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10
લંબાઇ x પહોળાઇ x ઉંચાઇઃ- 3765x1660x1520 એમએમ
વ્હીલબેસઃ- 2425 એમએમ

હુન્ડાઇ આઇ20
લંબાઇ x પહોળાઇ x ઉંચાઇઃ-3995x1710x1505 એમએમ
વ્હીલબેસઃ- 2525 એમએમ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ
લંબાઇ x પહોળાઇ x ઉંચાઇઃ-3850x1695x1530 એમએમ
વ્હીલબેસઃ- 2430 એમએમ

ફોક્સવેગન પોલો
લંબાઇ x પહોળાઇ x ઉંચાઇઃ-3970x1682x1453 એમએમ
વ્હીલબેસઃ- 2456 એમએમ

એવરેજ અંગે સરખામણી
હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10ની એવરેજઃ- 15.9 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 18.9 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(પેટ્રોલ), 21 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 24 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)
હુન્ડાઇ આઇ20ની એવરેજઃ-13.3 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 18.24 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 18.4 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 21.76 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)
મારુતિ સુઝુકી સ્વિફ્ટની એવરેજઃ-15.6 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 18.6 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(પેટ્રોલ), 18.1 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 22.9 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)
ફોક્સવેગન પોલોની એવરેજઃ- 14.8 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 17.2 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(પેટ્રોલ), 11 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 15.11 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)

સુરક્ષા અંગે સરખામણી
હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10
એન્ટી લોક બ્રેકિંગ, સેન્ટ્રલ લોકિંગ, પાવર ડોર લોક્સ, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, નાઇટ રિયર વ્યૂ મિરર, પેસેન્જર સાઇડ રિયર વ્યૂ મિરર, હેલોજન હેડલેમ્પ્સ, એડજેસ્ટેબલ સીટ્સ,એન્જીન ઇમોબિલાઇઝર
હુન્ડાઇ આઇ20
એન્ટી લોક બ્રેકિંગ, સેન્ટ્રલ લોકિંગ, પાવર ડોર લોક્સ, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, નાઇટ રિયર વ્યૂ મિરર, પેસેન્જર સાઇડ રિયર વ્યૂ મિરર, હેલોજન હેડલેમ્પ્સ, એડજેસ્ટેબલ સીટ્સ,એન્જીન ઇમોબિલાઇઝર
મારુતિ સુઝુકી સ્વિફ્ટ
એન્ટી લોક બ્રેકિંગ, સેન્ટ્રલ લોકિંગ, પાવર ડોર લોક્સ, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, નાઇટ રિયર વ્યૂ મિરર, પેસેન્જર સાઇડ રિયર વ્યૂ મિરર, હેલોજન હેડલેમ્પ્સ, એડજેસ્ટેબલ સીટ્સ,એન્જીન ઇમોબિલાઇઝર
ફોક્સવેગન પોલો
એન્ટી લોક બ્રેકિંગ, સેન્ટ્રલ લોકિંગ, પાવર ડોર લોક્સ, ડ્રાઇવર એરબેગ, પેસેન્જર એરબેગ, નાઇટ રિયર વ્યૂ મિરર, પેસેન્જર સાઇડ રિયર વ્યૂ મિરર, હેલોજન હેડલેમ્પ્સ, એડજેસ્ટેબલ સીટ્સ,એન્જીન ઇમોબિલાઇઝર
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
