ભારતની ટોપ 10 ઓલ ટાઇમ બેસ્ટ સેલિંગ કાર્સ
હાલના ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા અનેકવિધ નવી કાર લોન્ચ કરવામાં આવી રહી છે, જેથી ભારતના મોટા માર્કેટમાં પોતાની પકડને મજબૂત કરી શકાય. મારુતિ સુઝુકીની વાત કરવામાં આવે તો મારૂતિ સુઝકીએ પોતાની શાખ જાળવી રાખી છે. લોન્ચ કરવામાં આવેલી શરૂઆતમાં સારો દેખાવ કરે છે, પરંતુ પોતાની લોકપ્રીયતાને લાંબો સમય સુધી માર્કેટમાં જાળવી શકતી નથી.
જોકે ભારતમાં લોન્ચ થયેલી કેટલીક કાર્સ એવી પણ છેકે જેના લોકપ્રીયતા અને વેચાણના ગ્રાફમાં ઉત્તરોત્તર વધારો થયો છે. જેમાં મારુતિ સુઝુકી, હુન્ડાઇ, હોન્ડા, શેવરોલે જેવી કંપનીઓની કાર્સ છે. સૌથી વધુ લોકપ્રીય અને વેચાણના મામલે સાતત્યપૂર્ણ દેખાવ કરી રહેલી કાર અંગે વાત કરીએ તો મારુતિ અલ્ટો ટોપ પર આવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતની ટોપ 10 ઓલ ટાઇમ બેસ્ટ સેલિંગ કાર્સ કઇ છે.
આ પણ વાંચોઃ- ભારતમાં વેચાતી હોન્ડાની ટોપ 5 કાર્સ, કિંમત 4થી 25 લાખ સુધી
આ પણ વાંચોઃ- ચાર સામાન્ય કાર રિપેર ટિપ્સ જે ઘટાડશે તમારો ખર્ચો
આ પણ વાંચોઃ- ભારતના ટોપ 10 એવરેજ આપતા સ્કૂટર્સ

મારુતિ અલ્ટો
કિંમતઃ- 2.5થી 3.6 લાખ રૂપિયા
એન્જીનઃ- 796 cc, 0.8 લિટર 12વી એફ8ડી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 47.3 બીએચપી અને 3500 આરપીએમ પર 69 એનએમ ટાર્ક
એવરેજઃ- શહેરમાં 17 અને હાઇવે પર 22.74 કિ.મી પ્રતિ લિટર એવરેજ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર
કિંમતઃ- 5.0 - 7.5 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર 85.8બીએચપી 16વી કે સિરિઝ વીવીટી એન્જીન, 6000આરપીએમ પર 85.8બીએચપી, 4000આરપીએમ પર 114એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 74બીએચપી 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 74બીએચપી, 2000આરપીએમ પર 190એનએમ
એવરેજઃ- 16.3 કિ.મી પ્રતિ લિટર / 19.1 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.6 કિ.મી પ્રતિ લિટર / 23.4 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

મારુતિ સુઝુકી સ્વિફ્ટ
કિંમતઃ- 4.6થી 6.9 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર, 16વી કે સિરિઝ પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 85.8બીએચપી, 4000આરપીએમ પર 114 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 74બીએચપી 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 74બીએચપી, 2000આરપીએમ પર 190 એનએમ
એવરેજઃ- 15.6 / 18.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.6 / 23.4 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10
કિંમતઃ- 4.51 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 83 પીએસ અને 1750-2500 આરપીએમ પર 111 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, જનરેશન 2 1.1 યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 71 પીએસ અને 1500 આરપીએમ પર 160 એનએમ ટાર્ક.
એવરેજઃ- 19.0 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 24 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

મારુતિ વેગનઆર 1.0
કિંમતઃ- 3.49થી 4.34 લાખ રૂપિયા
એન્જીનઃ- 998 સીસી, કે10બી પેટ્રોલ એન્જીન, 6200 આરપીએમ પર 67 બીએચપી અને 3500 આરપીએમ પર 90 એનએમ ટાર્ક
એવરેજઃ- 20.5 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા સિટી
કિંમતઃ- 7.56થી 11.6 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1497 સીસી, 1.5 લિટર, આઇ વીટેક પેટ્રોલ એન્જીન, 6600 આરપીએમ પર 119 બીએચપી અને 4600 આરપીએમ પર 145 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર, આઇ વીટેક ડીઝલ એન્જીન, 3600 આરપીએમ પર 100 બીએચપી અને 1750 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 16 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(પેટ્રોલ), 14 કિ.મી પ્રતિ લિટર શહેરમાં અને 16 કિ.મી પ્રતિ લિટર હાઇવે પર(ડીઝલ)

હુન્ડાઇ એક્સેન્ટ
કિંમતઃ- 4.65થી 7.80 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જીન, 82 પીએસ અને 111.8 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, જનરેશન 2 1.1 યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 72 પીએસ અને 180.4 એનએમ ટાર્ક.
એવરેજઃ- 19.1 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 24.4 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

હુન્ડાઇ ઇઓન
કિંમતઃ- 3.0 - 4.1 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 998 સીસી, 1.0-લિટર 68.05બીએચપી 12વી કપ્પા એન્જીન, 6200આરપીએમ પર 68.05બીએચપી, 3500આરપીએમ પર 94.14 એનએમ
એવરેજઃ- 15.9 કિ.મી પ્રતિ લિટર / 20.03 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)

મારુતિ સુઝુકી સિલેરિયો
કિંમતઃ- 3.9થી 4.9 લાખ રૂપિયા
એન્જીનઃ- 998 સીસી, કે10બી ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 68 પીએસ પાવર અને 90 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- 19.0 કિ.મી પ્રતિ લિટર / 22.0 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)

શેવરોલે બીટ
કિંમતઃ- 4.1 - 6.1 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1199 સીસી, 1.2-લિટર 79.3બીએચપી 16વી સ્માર્ટટેક પેટ્રોલ એન્જીન,6200આરપીએમ પર 79.3બીએચપી , 4400આરપીએમ પર 108એનએમ
ડીઝલ એન્જીનઃ- 936 સીસી, 1.0-લિટર 57.6બીએચપી 12વી સ્માર્ટટેક ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 57.6બીએચપી , 1750આરપીએમ પર 150એનએમ
એવરેજઃ- 15.2 કિ.મી પ્રતિ લિટર / 18.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 22.5 કિ.મી પ્રતિ લિટર / 25.44 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
