ભારતમાં વેચાતી ટોપ 10 સૌથી મોંઘી બાઇક, કિંમત 26 લાખ સુધી
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં આપણે અધધ લાખો અને કરોડો રૂપિયાની કિંમત ધરવાતી વૈભવી અને રોયલ કાર્સ અંગે અનેક વખત વાંચ્યું છે, પરંતુ શું તમે જાણો છોકે ભારતમાં મોંઘી ગણાતી કેટલીક સેડાન, હેચબેક અને એસયુવી જેટલી કિંમત ધરવાતી બાઇક્સ પણ ધૂમ મચાવી રહી છે. ભારતમાં જે પ્રકારે વૈભવી કાર્સનું ચલણ વધ્યું છે, તેવી જ રીતે વધુ સીસી અને શ્રેષ્ઠ પરફોર્મન્સ આપતી બાઇક્સનું ચલણ પણ વધ્યું છે, ખાસ કરીને આ પ્રકારની બાઇક્સ ધનિક લોકોમાં વધારે લોકપ્રીય છે. આપણને એવા અનેક યુવાનો જોવા મળી જશે જે આ પ્રકારની બાઇક ચલાવતા જોવા મળી શકે છે.
આ બાઇકની ઓછામા ઓછી કિંમત 16 લાખ રૂપિયા છે અને વધુમાં વધુ કિંમત 26 લાખની આસપાસ છે. કિંમત વાંચીને જ તમે સમજી ગયા હશે કે આ બાઇકની કિંમત એક મધ્યમ વૈભવી સેડાન કાર જેટલી કિંમત ધરાવે છે. આ પ્રકારની બાઇક હોન્ડા, યામાહા સહિતની અનેક વિદેશી કંપનીઓ દ્વારા લોન્ચ કરવામાં આવી છે, તો ચાલો તસવીરો થકી એ ટોપ 10 બાઇક્સ અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- મોર્ડન કાર્સમાં નિષ્ફળ ગયેલી 8 ટેક્નોલોજી
આ પણ વાંચોઃ- કમ્પૅરિઝનઃ નવી સ્કોર્પિયોની આ 4 એસયુવી સાથે થશે ઓન રોડ લડાઇ
આ પણ વાંચોઃ- પાણીમાં ડૂબેલી કારમાંથી કેવી રીતે નીકળવું સુરક્ષિત? જાણો ખાસ ટિપ્સ

ઇન્ડિયન ચીફ ક્લાસિક
કિંમતઃ- 26.50 લાખ રૂપિયા
એન્જીનઃ- 1819.00 સીસી, થન્ડર સ્ટ્રોક 111
ટાર્કઃ- 161.6 એનએમ

હાર્લે ડેવિડ્સન એફએલએચ
કિંમતઃ- 22.81થી 29.00 લાખ રૂપિયા
એન્જીનઃ- 1690 સીસી, એરકૂલ્ડ 4 સ્ટ્રોક ટ્વિન કૅમ 103
ટાર્કઃ- 142 એનએમ

બીએમડબલ્યુ 1600
કિંમતઃ- 23.20થી 25.52 લાખ રૂપિયા
એન્જીનઃ- 1649.00 સીસી, ઓઇલ/વોટરકૂલ્ડ 4-સ્ટ્રોક ઇનલાઇન 6 સિલિન્ડર એન્જીન
પાવરઃ- 118 કેડબલ્યુ
ટાર્કઃ- 175 એનએમ

ડુકાટી ડિઆવેલ
કિંમતઃ- 17.61થી 25.98 લાખ રૂપિયા
એન્જીનઃ- 1198.4 સીસી, 4 સ્ટ્રોક, એર એન્ડ ઓઇલ કૂલ્ડ
પાવરઃ- 161 પીએસ
ટાર્કઃ- 127.5 એનએમ

યામાહા વિમેક્સ
કિંમતઃ- 24 લાખ રૂપિયા
એન્જીનઃ- 1679.00 સીસી, લિક્વીડ કૂલ્ડ, 4-સ્ટ્રોક, ડીઓએચસી, 4-વાલ્વ, વી ટાઇપ 4 સિલિન્ડર
પાવરઃ- 200.1પીએસ
ટાર્કઃ- 166.8 એનએમ

ડુકાટી મલ્ટીસ્ટ્રાડા
કિંમતઃ- 18.18થી 22.56 લાખ રૂપિયા
એન્જીનઃ- 1198.4 સીસી, 4 સ્ટ્રોક, એર એન્ડ ઓઇલ કૂલ્ડ
પાવરઃ- 147 પીએસ
ટાર્કઃ- 119 એનએમ

હાર્લે ડેવિડ્સન વીઆરએસસીડીએક્સ
કિંમતઃ- 21.75 લાખ રૂપિયા
એન્જીનઃ- 1247 સીસી, લિક્વીડ કૂલ્ડ, રિવોલ્યુશન 60 વી-ટ્વિન
ટાર્કઃ- 111 એનએમ

અપ્રિલિઆ ડોર્સોડુરો 1200 એબીએસ
કિંમતઃ- 20.33 લાખ રૂપિયા
એન્જીનઃ- 1197 સીસી, 65 વી-4 સિલિન્ડર,4-સ્ટ્રોક
પાવરઃ- 130 પીએસ
ટાર્કઃ- 115 એનએમ

ટ્રિમ્ફ રોકેટ III રોડસ્ટેર
કિંમતઃ- 20 લાખ રૂપિયા
એન્જીનઃ- 2294 સીસી, લિક્વીડ-કૂલ્ડ, ડીઓએચસી ઇનલાઇન 3-સિલિન્ડર
પાવરઃ- 148 પીએસ
ટાર્કઃ- 221 એનએમ

હોન્ડા વીએફઆર
કિંમતઃ- 17.63 લાખ રૂપિયા
એન્જીનઃ- 1237 સીસી, 4 સ્ટ્રોક લિક્વીડ કૂલ્ડ યુનિકેમ
પાવરઃ- 172.7 પીએસ
ટાર્કઃ- 129 એનએમ

સુઝુકી હાયાબુસા
કિંમતઃ- 16.32 લાખ રૂપિયા
એન્જીનઃ- 1340 સીસી, 4-સ્ટ્રોક, લિક્વીડ-કૂલ્ડ, ડીઓએચસી
પાવરઃ- 161 પીએસ
ટાર્કઃ- 127.5 એનએમ
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
