For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમ્પૅરિઝનઃ નવી સ્કોર્પિયોની આ 4 એસયુવી સાથે થશે ઓન રોડ લડાઇ

|
Google Oneindia Gujarati News

એસયુવી કાર બનાવતી વાહન નિર્માતા કંપની મહિન્દ્રા દ્વારા તેની નવી સ્કોર્પિયોને લોન્ચ કરવામાં આવી છે. અત્યારસુધી બજારમાં દોડી રહેલી તેની સ્કોર્પિયો કરતા નવી એસયુવીમાં ડિઝાઇન અને ઇન્ટિરીયરથી માંડીને અનેકપ્રકારના સુધારાઓ કરવામાં આવ્યા છે, તેનો લૂક જોતા લાગી રહ્યું છેકે બજારમાં સ્કોર્પિયો નવા લોકોને પણ પોતાની તરફ આકર્ષિત કરશે. હાલના તબક્કે ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેક કંપની દ્વારા પોતાની એસયુવી લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં એસયુવીનું માર્કેટ અપ આવી રહ્યું છે અને તેથી જ વિવિધ વૈભવી કાર નિર્માતા કંપનીઓએ પણ પોતાની એસયુવીને ભારતમાં લોન્ચ કરી છે.

ટોપ ચાર એસયુવી અંગે વાત કરવામાં આવે તો રેનો ડસ્ટર, નિસાન ટેર્રાનો, ફોર્ડ ઇકોસ્પોર્ટ અને ટાટા સફારી સ્ટોર્મ નવી સ્કોર્પિયોને જોરદાર ટક્કર આપશે. જેને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં નવી સ્કોર્પિયો અને ઉક્ત ચારેય એસયુવી કારની તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તેની કિંમત. એન્જીન, સેફ્ટી અને ડિમેન્શન અંગે જણાવ્યું છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

આ પણ વાંચોઃ- ડીઝલ કાર લવર્સને આકર્ષી શકે તેવી ટોપ 10 એસયુવી
આ પણ વાંચોઃ- મર્સીડિઝ બેન્ઝની નવી જીએલએ આપશે આ ટોપ 3 વૈભવી કારને ટક્કર
આ પણ વાંચોઃ- 50 હજાર કરતા ઓછી કિંમતની ટોપ 7 કમ્યુટર બાઇક
આ પણ વાંચોઃ- શા માટે કારમાં આપવામાં આવે છે આરપીએમ, શું છે તેનું કાર્ય?

કારની કિંમત અંગે સરખામણી

કારની કિંમત અંગે સરખામણી

મહિન્દ્રા ન્યૂ સ્કોર્પિયોની કિંમતઃ- 8.0 - 13.0 લાખ રૂપિયા
રેનો ડસ્ટર એડબલ્યુડીની કિંમતઃ- 11.89 લાખ રૂપિયા
નિસાન ટેર્રાનોની કિંમતઃ- 9.8 - 12.8 લાખ રૂપિયા
ફોર્ડ ઇકોસ્પોર્ટની કિંમતઃ- 6.5 - 9.9 લાખ રૂપિયા
ટાટા સફારી સ્ટોર્મની કિંમતઃ- 9.8 - 13.8 લાખ રૂપિયા

ડિમેન્શનઃ- મહિન્દ્રા ન્યૂ સ્કોર્પિયો

ડિમેન્શનઃ- મહિન્દ્રા ન્યૂ સ્કોર્પિયો

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4456x1820x1995 એમએમ
વ્હીલબેસ:- 2680 એમએમ

ડિમેન્શનઃ- રેનો ડસ્ટર એડબલ્યુડી

ડિમેન્શનઃ- રેનો ડસ્ટર એડબલ્યુડી

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4315x1822x1695 એમએમ
વ્હીલબેસ:- 2673 એમએમ

ડિમેન્શનઃ- નિસાન ટેર્રાનો

ડિમેન્શનઃ- નિસાન ટેર્રાનો

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4331x1822x1671 એમએમ
વ્હીલબેસ:- 2673 એમએમ

ડિમેન્શનઃ- ફોર્ડ ઇકોસ્પોર્ટ

ડિમેન્શનઃ- ફોર્ડ ઇકોસ્પોર્ટ

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 3999x1765x1708 એમએમ
વ્હીલબેસ:- 2520 એમએમ

ડિમેન્શનઃ- ટાટા સફારી સ્ટોર્મ

ડિમેન્શનઃ- ટાટા સફારી સ્ટોર્મ

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4655x1965x1922 એમએમ
વ્હીલબેસ:- 2650 એમએમ

એન્જીનઃ- મહિન્દ્રા ન્યૂ સ્કોર્પિયો

એન્જીનઃ- મહિન્દ્રા ન્યૂ સ્કોર્પિયો

એન્જીનઃ- 2179 સીસી, 4 સિલિન્ડર એમહૉવાક વેરિએબલ જીઓમેટ્રી ટર્બોચાર્જ ડિરેક્ટ ઇન્જેક્શન એન્જીન, 4000 આરપીએમ પર 120 બીએચપી અને 1800-2800 આરપીએમ પર 280 એનએમ ટાર્ક
એવરેજઃ- 9.02 કેએમપીએલ / 12.05 કેએમપીએલ

એન્જીનઃ- રેનો ડસ્ટર એડબલ્યુડી

એન્જીનઃ- રેનો ડસ્ટર એડબલ્યુડી

એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર 16વી ડીસીઆઇ એન્જીન, 4000 આરપીએમ પર 108.5 બીએચપી અને 1750 આરપીએમ પર 245 એનએમ ટાર્ક
એવરેજઃ- 16.8 કેએમપીએલ / 19.01 કેએમપીએલ

એન્જીનઃ- નિસાન ટેર્રાનો

એન્જીનઃ- નિસાન ટેર્રાનો

પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 1.6 લિટર, 16વી પેટ્રોલ એન્જીન, 5850 આરપીએમ પર 102.6 બીએચપી અને 3750 આરપીએમ પર 145 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર, 8વી કે9કે ડીઝલ એન્જીન, 3900 આરપીએમ પર 108.5 બીએચપી અને 2250 આરપીએમ પર 248 એનએમ ટાર્ક
એવરેજઃ-10.12 કેએમપીએલ / 13.24 કેએમપીએલ(પેટ્રોલ), 16 કેએમપીએલ / 19.01 કેએમપીએલ(ડીઝલ)

એન્જીનઃ- ફોર્ડ ઇકોસ્પોર્ટ

એન્જીનઃ- ફોર્ડ ઇકોસ્પોર્ટ

એન્જીનઃ- 1499 સીસી, 1.5 લિટર, 16વી ટીઆઇ-વીસીટી પેટ્રોલ એન્જીન, 6300 આરપીએમ પર 110.46 બીએચપી અને 4400 આરપીએમ પર 140 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિટર 16વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 89.75 બીએચપી અને 2000-2750 આરપીએમ પર 204 એનએમ ટાર્ક
એવરેજઃ-13.07 કેએમપીએલ / 16.15 કેએમપીએલ(પેટ્રોલ), 19.3 કેએમપીએલ / 22.7 કેએમપીએલ(ડીઝલ)

એન્જીનઃ- ટાટા સફારી સ્ટોર્મ

એન્જીનઃ- ટાટા સફારી સ્ટોર્મ

એન્જીનઃ- 2179 સીસી, 2.2 લિટર, 16વી વીટીટી, વીએઆરઆઇકોર ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 138.1 બીએચપી અને 1700-2700 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
એવરેજઃ- 9.3 કેએમપીએલ / 13.2 કેએમપીએલ

સેફટી ફીચર્સ

સેફટી ફીચર્સ

મહેન્દ્ર ન્યૂ સ્કોર્પિયો
ડ્યુઅલ એરબેગ્સ, એબીએસ, ટાયર પ્રેસર મોનેટરિંગ સિસ્ટમ, રિયર પાર્કિંગ સેન્સર્સ
રેનો ડસ્ટર એડબલ્યુડી
એબીએસ, ઇબીડી, એરબેગ્સ 2, એન્જીન ઇમોબિલાઇઝર, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ
નિસાન ટેર્રાનો
એબીએસ, ઇબીડી, એરબેગ્સ 2, એન્જીન ઇમોબિલાઇઝર, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ
ફોર્ડ ઇકોસ્પોર્ટ
એબીએસ, ઇબીડી, એરબેગ્સ 2, એન્જીન ઇમોબિલાઇઝર, ટ્રાક્શન કન્ટ્રોલ, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ
ટાટા સફારી સ્ટોર્મ
એબીએસ, ઇબીડી, એરબેગ્સ 2, એન્જીન ઇમોબિલાઇઝર, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ

English summary
New Mahindra Scorpio vs Renault Duster , Nissan Terrano, Ford Ecosport, Tata Safari Storme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X