જાણો, દેશની નંબર વન લક્ઝરી કાર નિર્માતા અંગે રોચક વાતો
ભારતીય ઓટોમોબાઇલ બજારમાં લક્ઝરી કાર્સની માંગમાં પણ જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. હવે ભારતીય ગ્રાહક પણ વધારે કિંમત આપીને મોંઘી અને લક્ઝરી કાર્સમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે. આ જ કારણ છે કે વિશ્વભરમાં લક્ઝરી વાહન નિર્માતા કંપનીઓની નજર ભારતીય રસ્તાઓ પર આવીને અટકી છે. હાલના સમયે દેશમાં ત્રણ લક્ઝરી કાર નિર્માતા કંપની સફળતાપુર્વક પોતાની કાર્સનું ઉત્પાદન અને વેંચાણ કરી રહી છે.
આ ત્રણેય વાહન નિર્માતા મૂળ રૂપે જર્મનીની છે, જેમાં બીએમડબલ્યુ, મર્સિડિઝ અને ઓડી સામેલ છે. પ્રારંભિક સમયમાં મર્સિડિઝ બેન્ઝે ભારતીય લક્ઝરી કાર બજાર પર કબજો જમાવ્યો હતો, પરંતુ સમયની સાથે બીએમડબલ્યુ પહેલા ક્રમાંકે આવી ગઇ, જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઓડીએ ભારતીય બજારમાં એકથી એક ચઢિયાતી કાર્સ રજૂ કરી અને તેણે દેશના યુવાનોને લક્ષ્ય બનાવ્યા અને તેમની પસંદ અને બજેટ અનુસાર પોતાની લક્ઝરી કાર્સને રજૂ કરી.
જેના કારણે ઓડી આજે દેશની નંબર વન લક્ઝરી કાર નિર્માતા કંપની તરીકે ઉભરી રહી છે. ઓડીએ લક્ઝરી એહેસાસ, સારી સુવિધા, આધુનિક ટેક્નોલોજીની સાથે શાનદાર માર્કેટિંગ સ્ટ્રેજી અપનાવી જેના કારણે આજે તેને સફળતાં મળી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી દેશની નંબર વન લક્ઝરી કાર નિર્માતા કંપની ઓડી સાથે જોડાયેલી કેટલિક રોચક વાતો અંગે જાણીએ.

દેશની નંબર વન લક્ઝરી કાર નિર્માતા અંગે રોચક વાતો
આડી ઇન્ડિયાએ આ વર્ષે પહેલા ત્રિમાસિકમાં દેશની સૌથી મોટી લક્ઝરી કાર નિર્માતા કંપની બીએમડબલ્યુને પાછળ છોડી દીધી. તો ચાલો તસવીરોના માધ્યમથી દેશની નંબર વન લક્ઝરી કાર નિર્માતા કંપની ઓડી સાથે જોડાયેલી કેટલિક રોચક વાતો અંગે જાણીએ.

દેશની નંબર વન લક્ઝરી કાર નિર્માતા અંગે રોચક વાતો
લેટિન ભાષામાં ઓડીનો અર્થ સાંભળવુ "hear" થાય છે. અને જર્મની ભાષામાં સાંભળવાને "horch"કહે છે. તમને જણાવી દઇએ કે ઓડીના શોધક(સંસ્થાપક)નું નામ અગસ્ટ હોર્ચ (August Horch) હતું.

દેશની નંબર વન લક્ઝરી કાર નિર્માતા અંગે રોચક વાતો
આ છે ઓડીનો લોગો, જેમાં ચાર રિંગ દર્શાવવામાં આવી છે. આ ચારેય રિંગ ચાર અલગ-અલગ કંપનીઓને સંબોધિત કરે છે. ઓડીનું નિર્માણ ચાર કંપનીઓ, ડીકેડબલ્યુ, હોર્ચ, વાંડરર અને ક્વાટ્રોના એક સાથે મળવાના કારણે થયું છે.

-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?

Click it and Unblock the Notifications