અનોખો પાર્ક, જ્યાં જોવા મળે છે ચિત્ર-વિચિત્ર કાર્સ
આપણને અનેક પ્રકારના જંગલ કે પછી પાર્ક અથવા તો મ્યુઝિયમ અંગે સાંભળ્યું હશે, અથવા તો જોયું હશે, જે પોતાની એક વિશેષતા માટે જાણીતા હોય છે. મ્યુઝિયમની વાત કરવામા આવે તો ત્યાં આપણને એન્ટિક વસ્તુઓ કે વિન્ટેજ કાર્સ રાખવામાં આવી હોવાનું જોવા મળે છે, પાર્કની વાત કરવામાં આવે તો વિશેષ પ્રકારની સુવિધા અથવા તો કલાકૃતિને સૌંદર્ય સાથે જોડીને એક રમણિય પાર્કનું નિર્માણ કરવામાં આવતું હોય છે અને તે આપણું દિલ મોહી લે છે.
વિશ્વમાં એવા અનેક જંગલો પણ આવેલા છે, જેનું નિર્માણ કુદરતે પોતાની સર્જનાત્મકતાથી કર્યું હોય છે અને લોકો ત્યાં જઇને સાહસિકતાની મજા લેતા હોય છે. પરંતુ તમે એકેય એવો પાર્ક જોયો છે, જ્યાં અનેક પ્રકારની અને અનોખી ડેમેજ કારને ભેગી કરીને ઇન્ટરનેશનલ કાર ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે, જેની મુલાકાતે અનેક લોકો આવે છે. આ કાર ફોરેસ્ટ નવાડાના એક વેરાણ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, તો ચાલો તસવીરો થકી એ કાર ફોરેસ્ટને નિહાળીએ.
આ પણ વાંચોઃ- શેવરોલેની ટોપ એફોર્ડેબલ કાર્સ, કિંમત 3થી 8 લાખની અંદર
આ પણ વાંચોઃ-બાઇક કમ્પેરિઝનઃ ડિસ્કવર 150 F, CB યુનિકોર્ન, યામાહા SZ અને GS150આર
આ પણ વાંચોઃ- પાંચ સૌથી મોંઘી કેડિલેક કાર્સ, અમેરિકનો છે જેના દિવાના

ઇન્ટરનેશનલ કાર ફોરેસ્ટ
આ કાર ફોરેસ્ટ નવાડાના એક વેરાણ વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે, જેમાં ડેમેજ અને અનોખી કાર્સને રાખવામાં આવે છે.

Click it and Unblock the Notifications