For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યારેય જોયુ છે, આવું અનોખું સ્કૂટર!

|
Google Oneindia Gujarati News

કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો સ્થિત લિટ મોટર્સ દ્વારા એક યુનિક પગલું ભરતા ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવ્યું છે. જેને પહેલા કૂબો અને હવે કિકસ્ટાર્ટર નામ આપવામાં આવ્યું છે. આ સ્કૂટરનું નિર્માણ કરનારાઓનું કહેવું છે કે આ એક ટૂવ્હીલર પીક અપ ટ્રક છે. જો કે તેનું પરફેક્ટ ડિસક્રિપ્શન નથી મળી રહ્યું કે, શું ખરેખર આ એક ઇલેક્ટ્રિક કાર્ગો સ્કૂટર છે.

લિટ મોટર્સ એ વિશ્વની ક્વર્કિ પ્રોડક્ટ્સ માટે નવું નામ નથી. આ પહેલા કંપની દ્વારા ફૂલ્લી ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ તેમાં થોડીક ખામી હતી. કૂબોમાં થોડીક અનોખી સમસ્યા હતી, જો કે, તેને સોલ્વ કરીને આ સ્કૂટરને હવે કિક સ્ટાર્ટર આપવામાં આવ્યું છે, તો ચાલો તસવીરો થકી જોઇએ અને જાણીએ આ અનોખી ઇલેક્ટ્રિક સ્કૂટરની ખાસયિતો અંગે.

22 ઇંચ સ્ક્વેર કાર્ગો સ્પેસ

22 ઇંચ સ્ક્વેર કાર્ગો સ્પેસ

કૂબોમાં 22 ઇંચ સ્ક્વેર કાર્ગો સ્પેસ સાથે રબર મેટ અને હૂક આપવામાં આવ્યા છે, જેથી તમે સુરક્ષિત રીતે સામાનને કેરી કરી શકો છો.

136 કેજી ભાર વહન કરવા સક્ષમ

136 કેજી ભાર વહન કરવા સક્ષમ

લિટ મોટર્સનું કહેવું છે કે તેનુ કૂબો સ્કૂટર 136 કેજી ભાર વહન કરવાની 7મતા ધરાવે છે, તેથી એક વીકેન્ડ ટ્રીપ માટે આ સ્કૂટરનો ઉપયોગ કરી શકાય તેવો છે.

લોકેબલ કમ્પાર્ટમેન્ટ

લોકેબલ કમ્પાર્ટમેન્ટ

સ્ક્વેર કાર્ગો સ્પેસ ઉપરાંત તેમાં લોકેબલ કમ્પાર્ટમેન્ટ આપવામાં આવ્યું છે, જેમાં તમે એક ફોનની જેમ સ્મોલ આર્ટિકલ્સને રાખી શકો છો.

કૂબોની સ્પીડ

કૂબોની સ્પીડ

કૂબોમાં 3 કેવી હાઇ ટોર્ક રીયર હબ મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 72.42 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

કૂબોની એવરેજ

કૂબોની એવરેજ

બેટરી અંગે વાત કરવામાં આવે તો કંપની દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, કૂબો એકવાર ચાર્જ કર્યા બાદ 80.46 કિમી સુધી ચલાવી શકાય છે.

એડિશનલ ફીચર

એડિશનલ ફીચર

કૂબોના એડિશનલ ફીચર અંગે વાત કરવામાં આવે તો તેમાં ઓન બોર્ડ ઇલેક્ટ્રિક આઉટલેટમાં તમારા ઇલેક્ટ્રોનિક્સને ચાર્જ કરી શકો છો.

એડજેસ્ટેબલ રાઇડર સીટ

એડજેસ્ટેબલ રાઇડર સીટ

કૂબોના અન્ય ફીચર પર વાત કરવામાં આવે તો તમે તમારી મરજી અનુસાર સીટને એડજેસ્ટ કરી શકો છો. રાઇડર્સ પોતાની ઇચ્છા અનુસાર સીને 5 ફૂટથ 6.5 ફૂટ સુધી કરી શકે છે. આ ઉપરાંત સસ્પેન્શનને પણ એડજેસ્ટ કરી શકો છો.

અન્ય મેન્શનેબલ ફીચર

અન્ય મેન્શનેબલ ફીચર

આ ઉપરાંત અન્ય મન્શનેબલ ફીચરની વાત કરવામાં આવે તો તેમાં ડીજીટલ સ્પીડોમીટર, ઓડોમીટર, બેટરી ઇન્ડિકેટર, એલઇડી હેડલાઇટ અને ટેલલાઇટ આપવામાં આવી છે.

પરફેક્ટ પર્સનલ કાર્ગો કેરિયર

પરફેક્ટ પર્સનલ કાર્ગો કેરિયર

લિટ મોટર દ્વારા કૂબોને જે રીતે ડિઝાઇન કરીને બનાવવામાં આવ્યું છે તેનાથી તે પરફેક્ટ પર્સનલ કાર્ગો કેરિયર જેવું લાગે છે.

English summary
Lit Motors, a company based in San Francisco, California has built an electric scooter with an unique take. Called the Kubo, its makers describe it as a pickup truck on two wheels. While that's not a perfect description what the Kubo is, is an electric cargo scooter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X