For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, કઇ કાર્સ અને મોટરસાઇકલના ભાવમાં થયો ઘટાડો

|
Google Oneindia Gujarati News

તાજેતરમાં કેન્દ્રિય નાણામંત્રી દ્વારા એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે ભારતીય ઓટો બજારમાં ફોર વ્હીલર અને ટૂ વ્હીલરના ભાવમાં મહદઅંશે ઘટાડો નોંધાયો છે. એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરવાનો હેતુ ઓટોમોબાઇલ ઇન્ડ્રસ્ટ્રી કે જે સંઘર્ષ કરી રહી છે તેને સહાય કરવાનો છે, જેના પરિણામ સ્વરૂપે ભાવમાં ઘટાડો થયો છે.

એક્સાઇઝ ડ્યૂટીના ઘટાડાની વાત કરીએ તો.....
મોટરસાકલ, સ્કૂટર્સ અને નાની કાર્સઃ 12થી 8 ટકાનો ઘટાડો
મિડીયમ સાઇઝ્ડ કાર્સઃ 24થી 20 ટકાનો ઘટાડો
લાર્જ કાર્સઃ 27થી 24 ટકાનો ઘટાડો
સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ્સઃ 30થી 24 ટકા

જે અનુસાર વાહન નિર્માતા કંપનીઓ દ્વારા પોતાની પ્રોડક્ટ્સના ભાવ ઘટાડાની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારથી નાના અને ટૂ વ્હીલર્સના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે, તેની વેલ્યુમાં વધારો જોવા મળી રહ્યો છે, અહીં તસવીરો થકી વિવિધ વાહન નિર્માતા દ્વારા કરવામા આવેલા ભાવ ઘટાડાને જણાવવામાં આવ્યા છે.

ઑડી

ઑડી

ઑડી દ્વારા ક્યૂ 7માં 3 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે કારની કિંમત 82.11 લાખથી ઘટીને 78.28 લાખ રૂપિયા થઇ ગઇ છે.

શેવરોલે

શેવરોલે

જનરલ મોટર્સ ઇન્ડિયા દ્વારા તેના મોડલ્સમાં 12,000થી 49,000 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. કંપનીની નવી બીટની કિંમત પેટ્રોલના 3.99 લાખ અને ડીઝલ મોડલના 4.81 લાખ રૂપિયા છે.

ડીએસકે હ્યોસંગ

ડીએસકે હ્યોસંગ

Aquila 250 - રૂ. 2.70 લાખ
GT250 R - રૂ. 2.80 લાખ
GT 650 N - રૂ. 4.04 લાખ
GT650 R - રૂ. 4.87 લાખ
Aquila PRO 650 - રૂ. 5.35 લાખ
ST 7 - રૂ. 6.10 લાખ

ફિયાટ

ફિયાટ

ફિયાટ દ્વારા તેના મોડલ્સમાં 8 હજારથી 12 હજાર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટેલા ભાવ પર એક નજર.
Linea Active petrol - રૂ. 7.64 લાખ
Linea Active diesel - રૂ. Rs 8.24 લાખ
Linea Emotion petrol - Rs 9.22 લાખ
Linea Emotion diesel - Rs 9.79 લાખ

ફોર્ડ

ફોર્ડ

ફોર્ડ દ્વારા તેની કાર્સમાં 1.06 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Figo- રૂ.23,399 (ઘટાડો)
Classic - રૂ.24,056 (ઘટાડો)
EcoSport - રૂ.25,947 (ઘટાડો)
Fiesta - રૂ.32,961 (ઘટાડો)
Endeavour - રૂ.1,06,753 (ઘટાડો)

હીરો મોટરકોર્પ

હીરો મોટરકોર્પ

હીરો મોટરકોર્પ દ્વારા પોતાના મોડલ્સમાં 2થી5 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો અંદાજે રૂ.4500ની આસપાસ છે.

હોન્ડા મોટરસાઇકલ

હોન્ડા મોટરસાઇકલ

હોન્ડા દ્વારા ડ્રીમ નીઓમાં 1600 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે CBR250Rમાં 7600 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટાડા સાથે ડ્રીમ નીઓની કિંમત રૂ. 43,150 અને રૂ. 47,289ની વચ્ચે અને CBR250Rની કિંમત રૂ. 1.58 લાખ અને રૂ. 1.93 લાખની વચ્ચે છે.

હોન્ડા કાર્સ

હોન્ડા કાર્સ

હોન્ડા કાર્સની વાત કરવામાં આવે તો બ્રીઓની રેન્જ રૂ. 3.99થી રૂ.5.99 લાખ સુધીની છે.
Amaze petrol - રૂ. 4.99 લાખ to રૂ. 7.55 લાખ
Amaze diesel - રૂ. 5.97 લાખ to રૂ. 7.49 લાખ
City petrol - રૂ. 7.19 લાખ to રૂ. 10.80 લાખ
City diesel - રૂ. 8.37 લાખ to રૂ. 10.9 લાખ
CR-V - રૂ. 20.25 લાખ to રૂ. 24.36 લાખ

હુન્ડાઇ

હુન્ડાઇ

હુન્ડાઇ દ્વારા પણ પોતાના વાહનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કંપની દ્વારા ઇકો હેચબેક અને સાન્તા ફે.ની કિંમતમાં રૂ. 10,000 થી રૂ. 1.35 લાખ રૂપિયા કર્યાં છે.

મહિન્દ્રા

મહિન્દ્રા

મહિન્દ્રા દ્વારા પોતાના પેસેન્જર વ્હીકલમાં 13 હજારથી 49 હજાર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. મહિન્દ્રા દ્વારા પોતાના તેની એસયુવીમાં પણ 92 હજાર સુધીનો ઘટાડો કર્યો છે.

મારુતિ સુઝુકી

મારુતિ સુઝુકી

મારુતિ સુઝુકી દ્વારા તેની કારમાં 8502 રૂપિયાથી 30,984 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે મારુતિ સેલેરિયોની કિંમત 3.76 લાખ રૂપિયાથી શરૂ થશે.

નિસાન

નિસાન

નિસાન દ્વારા ઘટાડો કરવામાં આવેલા મોડલ્સની કિંમત

Evalia - રૂ. 8,42,414 થી રૂ. 10,21,792
Micra Active - રૂ. 3,37,859 to 4,71,886
Micra - રૂ. 4,82,312 to રૂ. 7,03,763
Sunny - રૂ. 6,28,135 to રૂ. 9,54,927
Terrano - રૂ. 9,52,877 to રૂ. 12,30,166
Teana - રૂ. 21,14,086થી રૂ. 24,89,213 વચ્ચે

મર્સીડિઝ બેન્ઝ

મર્સીડિઝ બેન્ઝ

C-Class - Price dropped from રૂ. 39.90 લાખ to રૂ. 39.35 લાખ

E-Class - Price dropped from રૂ. 47.66 લાખ to રૂ. 46.90 લાખ
GL Class - Price dropped from રૂ. 74 લાખ to રૂ. 72 લાખ.

ટાટા મોટર્સ

ટાટા મોટર્સ

ટાટા મોટર્સ દ્વારા તેના વાહનોમાં 1.5 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેસેન્જર વ્હીકલની કિંમતમાં 63,00થી 69,000 રૂપિયા અને કોમર્સિયલ વ્હીકલમાં 15 હજારથી 1.5 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ટીવીએસ

ટીવીએસ

ટીવીએસ દ્વારા તેના ટૂ વ્હીલરના ભાવમાં રૂ.850થી રૂ.3500 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ફોક્સવેગન

ફોક્સવેગન

VW Polo - Rs 18,000 to Rs 31,000 (ઘટાડો)
VW Vento - Rs 14,500 to Rs 31,000 (ઘટાડો)
VW Jetta - Rs 38,000 to Rs 51,000 (ઘટાડો)

યામહા

યામહા

યામહા દ્વારા રૂ.1033થી રૂ.3066 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

English summary
Earlier this week, the Finance Minister reduced the excise duty imposed on Indian four wheelers & two wheeleરૂ. The drop in excise duty rates was meant to support the struggling automobile industry which would result in price reductions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X