#NewLaunch: 2017માં લોન્ચ થશે આ નવા સ્કૂટર્સ
લોકપ્રિય કંપનીઓ 2017માં પોતાના નવા મોડેલ લોન્ચ કરવા તૈયાર છે. આવો નાંખીએ એક નજર 2017ના નવા ટુ-વ્હીલર મોડેલ્સ પર..
છેલ્લા થોડા વર્ષોમાં ભારતમાં સ્કૂટર અને બાઇકનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે. ખાસ કરીને યુવાઓમાં સ્કૂટરની ભારે ડિમાન્ડ રહે છે અને એ વાત તો છે જ કે મિત્રો સાથે પર ખુલ્લી હવામાં ફરવાની જે મજા સ્કૂટર પર આવે, તે ગાડીમાં ન જ આવે. વળી ગાડી બધાના બજેટમાં ફિટ પણ ન થાય; એવામાં શ્રેષ્ઠ વિકલ્પ એક જ રહે છે, સ્કૂટર અથવા બાઇક.
હોંડા, ટીવીએસ, યામાહા, વેસ્પા જેવી કંપનીઓએ ભારતીય બજારોમાં ખૂબ નામના મળી છે. આ લોકપ્રિય કંપનીઓમાંની અમુક 2017માં પોતાના નવા મોડેલ લોન્ચ કરવા તૈયાર છે. આવો નાંખીએ એક નજર 2017ના નવા ટુ-વ્હીલર મોડેલ્સ પર..
વેસ્પા
જીટીએસ
300
ઇટાલિયન
કંપની
પિયાજિયો
જલ્દી
જ
ભારતીય
બજારમાં
વેસ્પા
જીટીએસ
300
પ્રીમિયમ
સ્કૂટર
લોન્ચ
કરવાની
તૈયારીમાં
છે.
આ
દેશના
સૌથી
મોંઘા
સ્કૂટર્સમાંનુ
એક
હશે,
જેમાં
એનાલૉગ
ક્લસ્ટર,
એલસીડી
ડિસપ્લે,
ટ્રેક્શન
કંટ્રોલ
અને
એબીએસ
જેવા
અત્યાધુનિક
ફિચર્સ
હશે.
હીરો
ડુઇટ
ઇ
હીરો
ડુઇટ
ઇ
ઇલેક્ટ્રોનિર
સ્કૂટર
છે,
હાલના
સમયમાં
ઇલેક્ટ્રોનિક
સ્કૂટરની
માંગ
પણ
ખાસો
વધારો
જોવા
મળ્યો
છે.
જેના
ધ્યાનમાં
રાખીને
હીરો
ડુઇટની
સિમિલર
લાઇનમાં
જ
આ
ઇલેક્ટ્રોનિક
સ્કૂટર
તૈયાર
કરવામાં
આવ્યું
છે.
આમાં
લગાવવામાં
આવેલી
ઇલેક્ટ્રોનિક
મોટર
5
કિલોવૉટ
પાવર
આપશે.
કંપનીનો
દાવો
છે
કે
આ
કલાક
દીઠ
0થી
60
કિલોમીટરની
સ્પીડ
6.5
સેકન્ડમાં
પકડી
લેશે.
ઇથર
એસ340
ઇથર
એસ340
પણ
એક
ઇલેક્ટ્રોનિક
સ્કૂટર
છે,
જે
ઇથર
એનર્જી
દ્વારા
લોન્ચ
કરવામાં
આવ્યું
છે.
આ
એક
સ્ટાર્ટ
અપ
કંપની
છે,
જેણે
ત્રણ
વર્ષ
બાદ
પોતાનું
પહેલું
સ્કૂટર
લોન્ચ
કર્યું
છે.
આ
સ્કૂટરનું
90
ટકા
નિર્માણ
ભારતમાં
કરવામાં
આવ્યું
છે.
આ
સ્કૂટરનું
એન્જિન
3
કિલોવૉટ
અને
5
કિલોવૉટમાં
પાવર
આપે
છે.
તે
વધુમાં
વધુ
કલાક
દીઠ
72
કિલોમીટરની
સ્પીડ
આપે
છે.
ટીવીએસ
એનટૉર્ક
210
ટીવીએસ
મોટરે
દિલ્હી
ઑટો
એક્સપોમાં
સ્પેશિયલ
કોનસેપ્ટ
સ્કૂટર
210
રજૂ
કર્યું
હતું.
આ
સ્કૂટર
ન્યૂ
જનરેશન
પ્લેટફોર્મ
ટેક્નોલૉજી
પર
તૈયાર
કરવામાં
આવ્યું
છે.
આમાં
રેડિયલ
ટ્યૂબલેસ
ટાયર્સ,
એડવાન્સ
એલઇડી
લાઇટિંગ,
જીપીએસ
નેવિગેશન,
ઓનલાઇન
કનેક્ટિવિટી
વગેરે
જેવા
ફીચર્સ
છે.
હીરો
ઝેડઆઇઆર
હીરો
મોટકૉર્પનું
આ
અત્યાર
સુધીનું
સૌથી
પાવરફુલ
સ્કૂટર
હોવાનું
મનાઇ
રહ્યું
છે.
સ્પોર્ટિ
લૂક
ધરાવતા
આ
સ્કૂટરમાં
યૂરોપિયન
સ્ટાઇલ
સીટ
જોવા
મળશે.
સાથે
જ
તેમાં
અનેક
અત્યાધુનિક
ફિચર્સ
જેવા
કે
ડેટાઇમ
રનિંગ
લાઇટ,
એલઇડી
બ્લિંકર્સ,
ડ્યુઅલ
પ્રોજેક્ટર
હેડલેમ્પ,
ફ્રન્ટ
પ્રોટેક્શન
સ્ક્રિન
વગેરે
પણ
જોવા
મળશે.