For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...ને રેન્જ રોવર સ્પોર્ટે રચી નાખ્યો ઇતિહાસ

|
Google Oneindia Gujarati News

પાઇક્સ પીક હિલને સર કરનારી ફાસ્ટેસ્ટ અનમોડિફાઇડ પ્રોડ્કશન એસયૂવી તરીકે 2014 રેન્જ રોવર સ્પોર્ટ દ્વારા એક રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. આ સાથે જ રેન્જ રોવર સ્પોર્ટ ફાસ્ટેસ્ટ અનમોડિફાઇડ પ્રોડક્શન વ્હીકલ કે જે માઉન્ટેનની મથાળા સુધી પહોચનારી કાર પણ બની ગઇ છે.

આ નવી રેન્જ રોવર સ્પોર્ટે 12 મિનીટ અને 35.61 સેકન્ડ્સમાં 12.42 માઇલ એટલે કે 19.98 કિમીનું અંતર પૂર્ણ કર્યું. આ કારની એવરેજ સ્પીડ 59.17 એમપીએચ એટલે કે 95.23 કિમિ પ્રતિ કલાક નોંધાઇ છે. આ રેકોર્ડને મંજૂર અને વેરિફાઇડ પાઇક્સ પીક ઇન્ટરનેશનલ હિલ ક્લાઇમ્બ દ્વારા કરવામાં આવ્યો છે.

આ પાઇક્સ પીક કોર્સ 156 કોર્નરનું બનેલું છે, જેમાં ડઝનેક હેઇરપીન બેન્ડ્સ લાગેલી છે. આ ક્લાઇમ્બની શરૂઆત 2860 મીટર નીચે અને અંત 4300 મી ઉંચાઇ પર હતો. આ કારને જ્યાં પહોંચાડવાની હતી ત્યાં ઓક્સિજન માત્ર 58 ટકા હોય છે, જેનાથી કારના એન્જીના પરફોર્મન્સ અને માનવ શરીરની ફિઝિકલ એબિલિટી પર ઘણી અસર પહોંચાડે છે.

નવી રેન્જ રોવર સ્પોર્ટમાં 510 એચપી, 5.0 લીટર સુપરચાર્જ્ડ વી8 એન્જીન આપવામાં આવ્યું છે. આ એસયૂવી કારમાં રોલ કેગ અને રેસિંગ હારનેસમાં સેફટી સ્ટાન્ડર્ડમાં જ બદલાવ કરવામાં આવ્યા છે. આ કારને 45 વર્ષિય પ્રોફેશનલ સ્ટંટ અને રેસિંગ ડ્રાઇવર પોલ ડાલેનબેચ દ્વારા ચલાવવામાં આવી છે. જેમણે છ હિલ ક્લાઇમ્બ ટાઇટલ જીતેલા છે. તો ચાલો અહીં તસવીરોના માધ્યમથી આપણે પણ આ રેકોર્ડના સાક્ષી બનીએ.

 12 મિનીટ અને 35.61 સેકન્ડ્સમાં કાપ્યુ અંતર

12 મિનીટ અને 35.61 સેકન્ડ્સમાં કાપ્યુ અંતર

રેન્જ રોવર સ્પોર્ટે 12 મિનીટ અને 35.61 સેકન્ડ્સમાં 12.42 માઇલ એટલે કે 19.98 કિમીનું અંતર પૂર્ણ કર્યું.

કારની એવરેજ સ્પીડ

કારની એવરેજ સ્પીડ

આ કારની એવરેજ સ્પીડ 59.17 એમપીએચ એટલે કે 95.23 કિમિ પ્રતિ કલાક નોંધાઇ છે

કારના ડ્રાઇવર

કારના ડ્રાઇવર

આ કારને 45 વર્ષિય પ્રોફેશનલ સ્ટંટ અને રેસિંગ ડ્રાઇવર પોલ ડાલેનબેચ દ્વારા ચલાવવામાં આવી છે.

આ રેકોર્ડને કરાયા મંજૂર અને વેરિફાઇડ

આ રેકોર્ડને કરાયા મંજૂર અને વેરિફાઇડ

આ રેકોર્ડને મંજૂર અને વેરિફાઇડ પાઇક્સ પીક ઇન્ટરનેશનલ હિલ ક્લાઇમ્બ દ્વારા કરવામાં આવ્યો છે.

 કોર્સ 156 કોર્નરનું બનેલું છે

કોર્સ 156 કોર્નરનું બનેલું છે

આ પાઇક્સ પીક કોર્સ 156 કોર્નરનું બનેલું છે, જેમાં ડઝનેક હેઇરપીન બેન્ડ્સ લાગેલી છે.

આ ક્લાઇમ્બની શરૂઆત અને અંત

આ ક્લાઇમ્બની શરૂઆત અને અંત

આ ક્લાઇમ્બની શરૂઆત 2860 મીટર નીચે અને અંત 4300 મી ઉંચાઇ પર હતો.

ઓક્સિજન માત્ર 58 ટકા

ઓક્સિજન માત્ર 58 ટકા

આ કારને જ્યાં પહોંચાડવાની હતી ત્યાં ઓક્સિજન માત્ર 58 ટકા હોય છે

 પહોંચાડે છે ઘણી અસર

પહોંચાડે છે ઘણી અસર

જેનાથી કારના એન્જીના પરફોર્મન્સ અને માનવ શરીરની ફિઝિકલ એબિલિટી પર ઘણી અસર પહોંચાડે છે.

ડ્રાઇવર પોલ ડાલેનબેચ

ડ્રાઇવર પોલ ડાલેનબેચ

ડ્રાઇવર પોલ ડાલેનબેચે છ હિલ ક્લાઇમ્બ ટાઇટલ જીતેલા છે.

નવી રેન્જ રોવર સ્પોર્ટમાં છે ખાસ

નવી રેન્જ રોવર સ્પોર્ટમાં છે ખાસ

નવી રેન્જ રોવર સ્પોર્ટમાં 510 એચપી, 5.0 લીટર સુપરચાર્જ્ડ વી8 એન્જીન આપવામાં આવ્યું છે. આ એસયૂવી કારમાં રોલ કેગ અને રેસિંગ હારનેસમાં સેફટી સ્ટાન્ડર્ડમાં જ બદલાવ કરવામાં આવ્યા છે.

English summary
The 2014 Range Rover Sport has become the fastest unmodified production SUV to climb Pikes Peak. In the process the Range Rover Sport also became the fastest unmodified production vehicle ever to reach the top of the mountain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X