રફ્તારની રાણી બનવા આવી રહી છે રેનોની ટ્વીન રન
વિશ્વભરમાં એકથી એક ચઢિયાતી અને શાનદાર કાર્સ રજુ કરનારી ફ્રાન્સની પ્રમુખ કાર નિર્માતા કંપની રેનોએ પોતાના વાહનોની રેન્જમાં વધુ એક શાનદાર વધારો કરવાની યોજના બનાવી છે. આ વખતે રેનોએ મોનૈકોમાં પોતાની નવી કોન્સેપ્ટ કાર ટ્વીન રનને રજૂ કરી છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી નવી ટ્વીન રન લોકોને ઘણી જ ઝડપથી આકર્ષિત કરી રહી છે.
કંપનીએ નવી ટ્વીન રનને ઘણો જ સ્પોર્ટી લૂક આપ્યો છે, જે તેની લોકપ્રિયતાનું મુખ્ય કારણ છે. કંપનીએ આ કારમાં 4 મોટી એલઇડી હેડલાઇટનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત આ કારમાં એલ્યુમિનિયમ બોડીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કારમ માત્ર 4.8 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત આ કારની વધુમાં વધુ ઝડપ 250 કિમી પ્રતિ કલાક છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ રેનોની નવી ટ્વીન રનને.

Click it and Unblock the Notifications