ભારતની 125થી 135 સીસી વચ્ચેની ટોપ 12 બાઇક્સ
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં વિવિધ સેગ્મેન્ટમાં બાઇકને લોન્ચ કરવામાં આવે છે. કારની સરખામણીએ બાઇક પ્રત્યે લોકોનો ક્રેઝ ઘણો જ જોવા મળે છે. ખાસ કરીને શહેરમાં ટ્રાફિકની સ્થિતિને જોતા લોકો કાર કરતા બાઇકને વધારે પસંદ કરે છે, કારણ કે ટ્રાફિકમાં બાઇક સરળતાની નીકળી જાય છે. જોકે દરેક બાઇક ચાલકની બાઇક પસંદગી અલગ અલગ હોય છે. કેટલાકને હાઇ સીસીની તો કેટલાકને લો સીસીની બાઇક પસંદ પડે છે.
આજે અમે અહીં એવી જ ટોપ 12 બાઇક અંગે માહિતી આપી રહ્યા છીએ, જે 125થી 135 સીસી વચ્ચેની રેન્જ ધરાવે છે. જો તમે પણ આ જ રેન્જમાં બાઇક ખરીદવા માગતા હોવ તો ચોક્કસપણે આ માહિતી તમને ઉપયુક્ત થશે. તો ચાલો તસવીરો થકી એ અંગે જાણીએ.

બજાજ ડિસ્કવર ડીટીએસઆઇ 125
કિંમતઃ- 50,888 રૂપિયા
એન્જીનઃ- 124.60 સીસી, ડીટીએસઆઇ, 4 સ્ટ્રોક, ન્યુટ્રલ એર કૂલ્ડ
પાવરઃ- 11 પીએસ
ટાર્કઃ- 10.8 એનએમ
એવરેજઃ-65 કિ.મી પ્રતિ લિટર

પલ્સર 135 એલએસ
કિંમતઃ- 59,562 રૂપિયા
એન્જીનઃ- 134.66 સીસી, 4 સ્ટ્રોક, ડીટીએસઆઇ, એર કૂલ્ડ, 4 વાલ્વ, સિંગલ સિલિન્ડર એન્જીન
પાવરઃ- 13.5 પીએસ
ટાર્કઃ- 11.4 એનએમ
એવરેજઃ- 55 કિ.મી પ્રતિ લિટર

હીરો ગ્લેમર
કિંમતઃ- 52,525 રૂપિયા
એન્જીનઃ- 124.70 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી એન્જીન
પાવરઃ- 9 બીએચપી
ટાર્કઃ- 10.35 એનએમ
એવરેજઃ- 56.5 કિ.મી પ્રતિ લિટર

હીરો ઇગ્નિટર
કિંમતઃ- 55,900 રૂપિયા
એન્જીનઃ- 124.70 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી
પાવરઃ- 11 બીએચપી
ટાર્કઃ- 11 એનએમ
એવરેજઃ- 55 કિ.મી પ્રતિ લિટર

સુપર સ્પ્લેન્ડર
કિંમતઃ- 50,650 રૂપિયા
એન્જીનઃ- 124.70 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી
પાવરઃ- 9 બીએચપી
ટાર્કઃ- 10.35 એનએમ
એવરેજઃ- 65 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા સીબીએફ સ્ટનર
કિંમતઃ- 58,591 રૂપિયા
એન્જીનઃ- 124.70 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી
પાવરઃ- 11 બીએચપી
ટાર્કઃ- 11 એનએમ
એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા શાઇન
કિંમતઃ- 50,643 રૂપિયા
એન્જીનઃ- 124.70 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક એસઆઇ એન્જીન
પાવરઃ- 7.55 કેડબલ્યુ
ટાર્કઃ- 10.54 એનએમ
એવરેજઃ- 55 કિ.મી પ્રતિ લિટર

સુઝુકી સ્લિંગશોટ પ્લસ
કિંમતઃ- 46,796 રૂપિયા
એન્જીનઃ- 124 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, 1 સિલિન્ડર, એસઓએચસી એન્જીન
એવરેજઃ- 69 કિ.મી પ્રતિ લિટર

ટીવીએસ ફોનિક્સ
કિંમતઃ- 51,205 રૂપિયા
એન્જીનઃ- 124.50 સીસી, ઇકોથ્રસ્ટ એન્જીન
પાવરઃ- 8.1 કેડબલ્યુ
ટાર્કઃ- 10.8 એનએમ
એવરેજઃ- 67 કિ.મી પ્રતિ લિટર

યામાહા ગ્લેડિએટર
કિંમતઃ- 53,491 રૂપિયા
એન્જીનઃ- 123.70 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી, 2 વાલ્વ એન્જીન
પાવરઃ- 11 પીએસ
ટાર્કઃ- 10.4 એનએમ
એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર

યામાહા એસએસ 125
કિંમતઃ- 50, 790 રૂપિયા
એન્જીનઃ- 123 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી એન્જીન
પાવરઃ- 11 પીએસ
ટાર્કઃ- 10.4 એનએમ
એવરેજઃ- 58 કિ.મી પ્રતિ લિટર

યામાહા વાયબીઆર 125
કિંમતઃ- 49,500 રૂપિયા
એન્જીનઃ- 123 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી એન્જીન
પાવરઃ- 10.88 પીએસ
ટાર્કઃ- 10.4 એનએમ
એવરેજઃ- 55 કિ.મી પ્રતિ લિટર
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
