શાનદાર છે ટોયોટાની મીવી કોન્સેપ્ટ
જાપાનીઝ કાર નિર્માતા કંપની ટોયોટાએ આ વખતે એક શાનદાર કોન્સેપ્ટ કાર મીવી રજૂ કરી છે. મીવીનો અર્થ, (Me.We) હું અને આપણેથી છે. આકર્ષક લૂક અને ખાસ ફીચર્સથી સજેલી ટોયોટા મીવી કોન્સેપ્ટને વિશ્વભરમાં ખાસી લોકપ્રિયતા મળી રહી છે. ફ્રાન્સના જાણીતા ફેશન ડિઝાઇનર જેન મેરીએ ટોયોટાની આ નવી કોન્સેપ્ટ મીવીને રજૂ કરી છે.
મેરીએ જણાવ્યું કે, ટોયોટા મીવી કોન્સેપ્ટમાં ખાસ ફીચર્સની સાથે તૈયાર કરવામાં આવી છે. આ કારને બનાવવા પાછળનું કારણ એ છે કે, અમે એવી કારનું નિર્માણ કરવા માગીએ છીએ કે કાર ચાલકની સાથે અન્યોની જરૂરિયાતોનુ પણ ધ્યાન રાખે. ટોયોટાએ પોતાની આ નવી મીવી કોન્સેપ્ટને પેરિસમાં ચાલી રહેલા લે રેન્ડેઝ વોઉસ શો દરમિયાન વિશ્વની સામે રજૂ કરી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ ટોયોટાની આ ખાસ મીવી કોન્સેપ્ટ કારને.

શાનદાર છે ટોયોટાની મીવી કોન્સેપ્ટ

શાનદાર છે ટોયોટાની મીવી કોન્સેપ્ટ

શાનદાર છે ટોયોટાની મીવી કોન્સેપ્ટ

શાનદાર છે ટોયોટાની મીવી કોન્સેપ્ટ

શાનદાર છે ટોયોટાની મીવી કોન્સેપ્ટ

શાનદાર છે ટોયોટાની મીવી કોન્સેપ્ટ

શાનદાર છે ટોયોટાની મીવી કોન્સેપ્ટ

શાનદાર છે ટોયોટાની મીવી કોન્સેપ્ટ













Click it and Unblock the Notifications
