For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનોખુ બાઇકર્સ ગ્રુપ હાર્લે ડેવિડસન, જીતી લેશે આપનું મન

|
Google Oneindia Gujarati News

[ઑટો] પુશ રોડ વી-ટ્વિન ડંજન, એર-ફ્લો બોક્સ, જેવું જોઇએ તેવું પેઇન્ટ, ખુલેલા એગ્ઝોસ્ટ પાઇપ અને ઘણા બધા ફીચર્સ છે જે હાર્લે ડેવિડસનને અન્ય બાઇકોથી અલગ બનાવે છે. અને એક ડગલું વધારે અને અલગ દેખાનારી આ બાઇક લોકોનું પેશન બનવા જઇ રહી છે.

હા, ટસ્કર હાર્લે ઓનર્સ ગ્રુપે એક નવું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ ટસ્કર એચઓજીની બેંગલુરુમાં સ્થાનીય એકમે હાર્લેથી ચાલનારને ખાસ પ્રકારના ટેટૂ ઉપલબ્ધ કરાવવાનું ચલણ શરૂ કરાયું છે. ટસ્કર હાર્લે ડેવિડસનનું સંચાલન શ્રીનિવાસન રેડ્ડી કરે છે.

મોટરબાઇક ચલાવવાના આ નવા ફેશન પર આગળ વાત કરતા પહેલા અમે આપને એચઓજી ગ્રુપ અંગે જણાવીએ.

શું છે આ ગ્રુપ? અને તેની શું ખાસીયત છે આવો જાણીએ સ્લાઇડરમાં...

નવી ટીમને જાન્યુઆરી 2015માં ચૂંટવામાં આવી છે.

2015માં ટસ્કર એચઓજી ચેપ્ટરની ટીમ:
શ્રીનિવાસ એંડ કુમાર રેડ્ડી
ટસ્કર હાર્લે ડેવિડસન ડીલરશિપ ઓનર
રાઇડ: સુપર ગ્લાઇડ એન્ડ ફેટ બોય

ફારુખ અહમદ
ટસ્કર એચઓડી ચેપ્ટરના નિર્દેશક
રાઇડ: નાઇટ રોડ

વિનાયક નાયક
આસિસ્ટન્ટ ડાયરેક્ટર
રાઇડ: ફેટ બોય

પ્રણામ વિશ્વનાથ
ચેપ્ટર મેનેજર
રાઇડ: આયરન 883

સુલ્તાન નસુર
સેક્રેટરી
રાઇડ: ફોર્ટી એટ

શિરલે જ્યોર્જ
ટ્રેજરાર
રાઇડ: ફેટ બોય

આરતી ચેલપ્પા
એડિટર
રાઇડ: ફેટ બોય

સંચય સિન્હા
એક્ટિવિટી ઓફીસર
રાઇડ: વેટ બોય

વિજય કુમાર
એક્ટિવિટી ઓફીસર
રાઇડ: ફેટ બોય

વિશાલ વસુ
રોડ કેપ્ટન
રાઇડ: સ્ટ્રીટ 750

રોમેશ ગાલા
રોડ કેપ્ટન
રાઇડ: ફેટ બોય

અજય હાંડા
રોડ કેપ્ટન
રાઇડ: આયર્ન 883

મકસૂદ
રોડ કેપ્ટન
રાઇડ: ફેટ બોય

શું છે આ ગ્રુપ?

શું છે આ ગ્રુપ?

સ્થાનીય એકમ જેવા ટસ્કર એચઓજી હાર્લે ડેવિસન ચલાવનારાઓને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરે છે. આ ગ્રુપને જોઇન કરવા પર આપને ઘણા બધા અવસર મળશે, જેમકે મિત્રોને મળવાની તક, સમાજ સેવા અને સૌથી ખાસ હવાથી વાત કરતા બાઇક ચલાવવાની.

કેમ મળે છે તેઓ?

કેમ મળે છે તેઓ?

હાલમાં જ ડ્રાઇવસ્પાર્કની ટીમ આ ગ્રુપની નજીક પહોંચી. તે જાણવાની કોશીશ કરી કે આખરે આ લોકો શું કરે છે. થોડીક જ મિનિટોમાં એક અનોખો અનુભવ જોવા મળ્યો. તમામની અંદર એક ઉત્સાહ જોવા મળ્યો, હાર્લે માટે પેશન, એક જુટતા અને દરેક કામને જાતે કરવાની ઇચ્છા દેખાઇ.

ફર્સ્ટ એઇડનું શિક્ષણ

ફર્સ્ટ એઇડનું શિક્ષણ

હાર્લે ડેવિડસન ચલાવનારાઓને કોઇ પણ દુર્ઘટના થવા પર કેવી રીતે ફર્સ્ટ એઇડ લેવું જોઇએ, એ સેશનને જોઇને એવું લાગ્યું કે બાઇક ચલાવનાર દરેક વ્યક્તિને તેમની પાસે શીખવું જોઇએ.

ફોટોમાં-

ફોટોમાં-

ટસ્કર હાર્લે ડેવિડસન ડીલરશિપ ઓનર શ્રીનિવાસ રેડ્ડી, લાઇફ સપોર્ટ એંડ સેફ્ટી ઇંસ્ટ્રક્ટર ડો. દિનાકર, ટસ્કર એચઓજી ગ્રુપના નિર્દેશક ફારુખ અહમદ. ફોટો-રાજકમલ/ડ્રાઇવસ્પાર્ક

 જીવન રક્ષક ટેકનીક

જીવન રક્ષક ટેકનીક

ડો. દિનાકરે હાર્લે ચલાવનાર લોકો અને તેમના પરિવાર માટે એક સેશનમાં જીવન રક્ષક ટેકનીકોને સમજાવવામાં આવે છે. સાથે જ તેમણે જણાવ્યું કે ઇમરજન્સીમાં કેવી રીતે હાર્ટ એટેક સહિત અન્ય વસ્તુઓથી બચી શકાય. શું કરવું જ્યારે કોઇને અચાનક શ્વાસ લેવામાં ખૂબ જ મુશ્કેલી પડે, અથવા હૃદયના ધબકારા ધીમા પડી જાય.

એક્સીડેંટ

એક્સીડેંટ

મોટરસાયકલથી એક્સીડેંટ થવા પર ગંભીર ઇજા પહોંચે છે. અહીં સુધી મોત પણ થઇ શકે છે. ડો. દિનાકરે ફ્રેક્ચર, ગંભીર ઇજા, લોહી વહેવું, વગેરે પર કેવી રીતે ફર્સ્ટ એઇડ લઇ શકાય, તે જણાવ્યું.

કુલ મળીને:

કુલ મળીને:

ટસ્કર એચઓજી ચેપ્ટરની સાથે ડ્રાઇવસ્પાર્કનું આ વીકેન્ડ સુંદર સાબિત થયું, અને પ્રભાવશાળી પણ. આ ગ્રુપમાં 350થી પણ વધારે લોકો છે, જેમનું પેશન હાર્લે છે. જો આપ હાર્લે ડેવિડસન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો ભવિષ્યમાં આ ગ્રુપ સાથે ચોક્કસ જોડાવ. અને જીંદગી જીવવાની રીત પણ બદલાઇ જશે.

English summary
Life is not about waiting for the storms to pass, its about learning how to ride in the rain! Meet the Tusker H.O.G Chapter. A troop of passionate...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X