• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Beauty Tips: સુંદરતા સંબંધિત આ 10 ભૂલો ના કરશો

By Kumar Dushyant
|

એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે 10 માંથી 9 મહિલાઓ ગ્રૂમિંગમાં ઘણી ભૂલો કરે છે જેમ કે વાળને જાડા કરવા માટે દરરોજ ધોવા અને યોગ્ય આકારમાં આઇ બ્રો બનાવવા માટે કાચ પાસે આઇ બ્રો બનાવવી વગેરે.

આપણે બધા વાળ અને સુંદરતા સંબંધિત ભૂલો કરીએ છીએ પરંતુ સારી વાત એ છે આ બધી વસ્તુઓને યોગ્ય પ્રકારે કરવામાં આવે. જેથી સમય અને પૈસા બંને બચી શકે છે.

વાળને વધુ ધોવા

વાળને વધુ ધોવા

લોકો એવું માને છે કે દરરોજ વાળ ધોવાથી તે સાફ અને બરોબર રહે છે. પરંતુ આ ખોટું છે. નિયમિત વાળ ધોવાનો મતલબ છે કે તમે તેને પ્રાકૃતિક ઓઇલથી વંચિત કરી રહ્યાં છો. આમ કરવાથી સામાન્ય વાળની તુલનામાં વધુ નુકસાન થાય છે.

ખૂબ વધુ કંડીશનર લગાવવું

ખૂબ વધુ કંડીશનર લગાવવું

લોકો કંડીશનરને પણ શેમ્પૂની માફક વાળમાં લગાવે છે જ્યારે મૂળમાંથી તો વાળ પહેલાંથી જ મજબૂત અને હેલ્થી છે એટલા માટે આમ કરવાની જરૂરિયાત નથી.

હીટ પ્રોટેક્ટરનો ઉપયોગ ન કરવો

હીટ પ્રોટેક્ટરનો ઉપયોગ ન કરવો

હંમેશા હેર ડ્રાયર અને સ્ટ્રેટનર ઉપયોગ કર્યા બાદ વાળની સારસંભાળ જરૂરી છે. વાળને ગરમ શેક આપ્યા બાદ તેની બરોબર સારસંભાળ કરવામાં ન આવતાં તે બરછટ અને ગુંછવાળા અને ખરાબ થઇ જાય છે.

એક જગ્યા પર ચોટી બાંધવી

એક જગ્યા પર ચોટી બાંધવી

જો તમે દરરોજ વાળમાં ચોટી કરો છો તો દરરોજ એક જ જગ્યા પર ચોટી ન બાંધો. તેનાથી માથા પર તણાવ વધશે અને સમયની સાથે વાળ નબળા થઇ જશે.

મેક-અપ બ્રશને ન ધોવુ

મેક-અપ બ્રશને ન ધોવુ

આ પ્રકારના કામ કરવા તમે યાદ રહે છે પરંતુ તેમછતાં પણ તેને તમે નજર અંદાજ કરી દો છો. મેક-અપ બ્રશને ન ધોવાથી તેમાં ઘણા કલર મિક્સ થઇ જશે અને આ સાથે જ બેક્ટેરિયા પણ પેદા કરશે. મેક-અપ બ્રશને અઠવાડિયામાં એકવાર જરૂર સાફ કરો.

ગરદનને નજર અંદાજ કરવી

ગરદનને નજર અંદાજ કરવી

શું તમે રોજ સ્કિનકેરના અંતર્ગત તમારાની સફાઇ અને મૉઇસ્ચરાઇઝ કરો છો? કદાચ નહી. તમારી હડપચી સુધી અટકશો નહી તેના નીચે પણ બરોબર સફાઇ કરો. કારણ કે આ ભાગ સંવેદનશીલ હોય છે અત: તેની દેખભાળ ખૂબ જ જરૂરી છે.

ડાઘ-ધબ્બાને કવર કરવા

ડાઘ-ધબ્બાને કવર કરવા

આ ખૂબ જ સરળ છે કે જ્યારે કોઇ ડાઘ ધબ્બા જોવા મળે તો ડાધ દૂર કરવાની ક્રિમ ચહેરા પર લગાવી લો, પરંતુ એવું ન કરવું જોઇએ. આ તમારા ચહેરા પર વધુ મોડે સુધી રહે છે એટલા માટે લગાવતાં પહેલાં ઇસ્ટ્રેક્શંન જરૂરી વાંચી લો. તમારી સ્કીનને પણ થોડો શ્વાસ લેવા દો.

મૉઇસ્ચરાઇઝર સુકાતા પહેલાં ફાઉન્ડેશન લગાવવું

મૉઇસ્ચરાઇઝર સુકાતા પહેલાં ફાઉન્ડેશન લગાવવું

મૉઇસ્ચરાઇઝરના ચિકણાપણાને સુકાવવામાં થોડો સમય લાગે છે એટલા માટે ફાઉન્ડેશન લગાવતાં પહેલાં તેને 1 મિનિટ જરૂર રાખો. મૉઇસ્ચરાઇઝરના સુકાતા પહેલાં ફાઉન્ડેશન લગાવવાથી ચિકણાપણાના લીધે મેકઅપ ખરાબ થઇ જશે અને તેનો લુક બગડી જશે.

કાચના નજીકથી આઇ બ્રો બનાવવી

કાચના નજીકથી આઇ બ્રો બનાવવી

વધુ નજીકથી આઇ બ્રો બનાવવાથી તમને શેપના બદલે દરેક વાળ નજીકથી દેખાઇ છે. તેનાથી આઇ બ્રોનો શેપ બગડી શકે છે. તેના બદલે મોટા કાચનો ઉપયોગ કરો અને તેનાથી થોડા દૂર રહીને આઇ બ્રો બનાવો જ્યાંથી આખો ચહેરો દેખાય.

પીળા નખ

પીળા નખ

જો તમને નેલ આર્ટ પસંદ છે તો તમે નવી ડિઝાઇન અને રંગ વિન ઘરથી બહાર નિકળો છો તો તેનાથી નખ પીળા પડી શકે છે. તેનાથી બચવા માટે બેસ કોટનો ઉપયોગ કરો જેથી દાગ દૂર રહેશે.

English summary
We all make hair and beauty mistakes but the good news is they can easily be put right and by doing so, may even save you time and money, Here are the 10 most common hair and beauty mistakes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more