બોયફ્રેન્ડને મોકલવાનો પ્રાઈવેટ ફોટો ભુલથી ઓફિસના ગ્રુપમાં મોકલી દીધો, જાણો પછી શું થયુ?

સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈના ફોટો કે વીડિયો રાતોરાત વાયરલ થઈ જાય છે. આમાં ઘણી વખથ પ્રાઈવેટ ફોટો અને વીડિયો પણ હોય છે.

કપલ પોતાના પાર્ટનરને રોજના ફોટો મોકલતા રહે છે ત્યારે એક યુવતીએ પણ આવુ જ કર્યુ. જો કે તેને તેના પ્રાઈવેટ ફોટો તેના બોયફ્રેન્ડને મોકલવાની જગ્યાએ ઓફિસના ગ્રુપમાં મોકલી દીધો.

jasmine lee

અહેવાલ અનુસાર, જાસ્મિન લી નામની કન્ટેન્ટ ક્રિએટર આ દિવસોમાં ચર્ચામાં છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 3 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલી એક ઘટના વિશે જણાવ્યું છે. અહીં તે તેના કારણે તે ખૂબ જ શરમ અનુભવી રહી છે.

જાસ્મીને વીડિયોમાં કહ્યું કે, તાજેતરમાં તેણે તેની બહેનને તેના જીવનની સૌથી શરમજનક ક્ષણ વિશે પૂછ્યું. પણ બહેનને આવી કોઈ ક્ષણ યાદ ન હતી. આ સમયે, જાસ્મિનને અચાનક એક એવી ક્ષણ યાદ આવી, જેના વિશે આજે પણ જ્યારે તે વિચારે છે ત્યારે તે શરમ અનુભવે છે.

તેણીએ જણાવ્યું કે, થોડા સમય પહેલા તે એક ટ્રીપ પરથી પરત ફરી હતી, જ્યાં તેણે બિકીનીમાં કેટલીક ગ્લેમરસ તસવીરો લીધી હતી. તે આ ખાનગી ફોટા તેના બોયફ્રેન્ડને મોકલવા માંગતી હતી.

આ દરમિયાન તેણીએ ફોટો પસંદ કર્યા પરંતુ અચાનક ચેટ કરતી વખતે તેનો તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો. આ પછી ટાઈપ કરતી વખતે એવુ કઈંક થયુ કે ફોટો બીજા ગ્રુપમાં જતા રહ્યા.

આ પછી તેને જોયુ તો તેના હોશ ઉડી ગયા. આ ફોટા તેની ઓફિસના ગ્રુપમાં ભુલથી જતા રહ્યા હતા. તેણીએ વીડિયોમાં કહ્યું કે, આ એક વર્ક ગ્રુપ ચેટ હતી, જેમાં ઓફિસના ઘણા પુરુષો પણ સામેલ હતા. પહેલા તો તેમણે તેની મજાક ઉડાવી, પણ જાસ્મિનને સપોર્ટ પણ મળ્યો.

તેણીએ ગ્રૂપ ચેટ પર ઘણા બધા મેસેજ મોકલ્યા જેથી ચેટમાં ફોટો ઉપર જતો કહે અને કોઈને ધ્યાન ન આવે. જોકે જાસ્મીને ફોટો ડિલીટ કરી દીધો હતો, પરંતુ તે ક્ષણ તેના માટે ખૂબ જ ચોંકાવનારી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X