હનીમૂન દરમિયાન સ્વિમીંગ પૂલમાં રોમાન્સ કરતા કપલનો વીડિયો ઈન્ટરનેટ પર છવાયો, જુઓ વીડિયો
દરેક નવવિવાહીત કપલનું સપનું હોય છે કે તે લગ્ન કરીને એક શાનદાર ડેન્ટિનેશન પર હનીમુન માટે જાય. કપલ એકબીજા પાર્ટનરને ખુશ કરવાના તમામ પ્રયાસ કરે છે. હવે આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

આજકાલ લોકો પોતાની લાઈફમાં બનની નાની નાની બાબતોને સોશિયલ મીડિયા પર શેર કરવાનું પસંદ કરે છે. લગ્ન પછી પણ ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હનીમૂનની ક્ષણો શેર કરે છે. આવો જ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આમાં એક નવવિવાહિત કપલ હનીમૂન દરમિયાન પૂલમાં રોમાન્સ કરતુ જોવા મળી રહ્યું છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે પતિ તેની પત્નીની આંખો બંધ કરીને રૂમમાંથી બહાર લાવીને ગુલાબથી ભરેલા સ્વિમિંગ પૂલ તરફ આગળ વધે છે. તેણીને સ્વિમિંગ પૂલના કિનારે લાવ્યા પછી વરરાજા તેની આંખો ખોલે છે. પછી બંને સ્વિમિંગ પૂલમાં ઉચરે છે.
વીડિયોમાં સફેદ ડ્રેસમાં યુવતી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ પછી બંને સ્વિમિંગ પૂલમાં રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. હવે આ વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો છે. લોકો આ નવવિવાહિત કપલના ખૂબ વખાણ કરી રહ્યા છે. જો કે આના પર ઘણા લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે. ઘણા લોકો આ બધી બાબતોને અંગત રાખવાની સલાહ આપી રહ્યા છે.












Click it and Unblock the Notifications
