પ્રેમમાં મળેલા દગાનો પ્રેમિકાએ એવો બદલો લીધો કે તમે વિચારી પણ ન શકો, જાણો શું છે પુરી ઘટના?
સંબંધો બહુ નાજુક તાંતણે બંધાયેલા હોય છે. જો તેની કેર ન કરવામાં આવે તો તે તુટી જાય અને ઘણા હાનિકારણ પરિણામો આપી શકે છે. હાલ આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અહેવાલો અનુસાર, એક યુવતીને પ્રેમમાં બોયફ્રેન્ડ તરફથી મળેલા દગાનો એવો જવાબ આપ્યો કે સાંભળીને તમે પણ વિચારતા રહી જશો. આ યુવતીએ તેના એક્સને સબક શિખવાડવા માટે જે રસ્તો લીધો તેને બોયફ્રેન્ડના હોશ ઉડાવી દીધા.
આ ઘટના લોલા મેસન નામની એક એડલ્ટ મોડલની છે. લોલાએ તેના બોયફ્રેન્ડને દગો કરતા ઝડપી પાડ્યો હતો. આ પછી લોલાએ બદલો લેવાનું વિચાર્યુ. લોલાએ આ પછી તેના એક્સ બોયફ્રેન્ડની બહેન સાથે સંબંધ બાંધ્યા.
આ મહિલા મામાપ્લગના નામે જાણીતી છે અને તેને તેની કહાનીને સોશિયલ મીડિયા પર સંભળાવી છે. લોલા તેની ઈન્ટિમેટ લાઈફ વિશે તેના ફેન્સને જવાબ આપી રહી હતી તે દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે તેની સાથે ક્યારેય સંબંધમાં છેતરપિંડી થઈ છે? આ અંગે લોલાએ કહ્યું કે, જ્યારે હું ટીનેજર હતી ત્યારે મેં મારા બોયફ્રેન્ડને મારી ફ્રેન્ડ સાથે બેડ પર રંગે હાથે પકડ્યો હતો. મેં ત્યારે વિચાર્યું હતું કે હું તેને ચોક્કસ પાઠ ભણાવીશ.
આ પછી ફેન્સના સવાલનો જવાબ આપતાં લોલાએ જણાવ્યુ કે, બદલામાં તેણે તેના બોયફ્રેન્ડની બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યો. આ પહેલા તેને એક વીડિયોમાં ખુલાસો કર્યો હતો કે લોકો ક્યારેક તેમના પર કેમેરા પર અજીબ ડિમાન્ડ કરે છે.












Click it and Unblock the Notifications
