આ છોકરીના દિવાના છે મોટા મોટા સ્ટાર, હકિકત જાણીને તમે પણ વિતારતા રહી જશો

દુનિયાભરમાં એમિલિ પેલેગ્રિની નામની એક મોડલની ખુબ ચર્ચા છે. આ મોડલની દિવાનગીનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે તેના લાખો ફોલોઅર્સ છે. જો કે તેની એક હકિકત બધાને વિચારતા રહી રહી છે.

એમિલી પેલેગ્રિનીને સુંદરતા અને બિંદાસ્ત અંદાજને પસંદ કરવામાં આવે છે. એકવાર તમે આ ચહેરો જોયા પછી તમે પણ તેના દિવાના બની જશો કે નક્કી છે.

Emily Pellegrini

તેણીના ઈન્સ્ટાગ્રામ પર સામાન્ય લોકો સાથે સાથે ઘણા જાણીતા લોકો પણ ફોલો કરે છે. ઘણા એથ્લેટ અને ફૂટબોલરો પણ દિવાના છે. જો કે તેણી કોઈને મળવા તૈયાર નથી. તમે પણ વિચારી રહ્યા હશો કે અબજોપતિ અને કરોડપતિઓને મળવાની કોણ ના પાડે?

તેણીને મોંઘી રેસ્ટોરાં અને ફેન્સી હોલીડેની ઓફર મળે છે પરંતુ સમસ્યા એ છે કે તે ઈચ્છે તો પણ ક્યાંય જઈ શકતી નથી. તેનું કારણ છોકરીની વધારે પડતી અપેક્ષાઓ કે બીજું કંઈ નહીં તેનું અસ્તિત્વ છે. હકિકતમાં તે એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી બનેલી મોડલ છે.

છોકરીના લુકને લઈને તેની દરેક વિશેષતાઓ એટલી વાસ્તવિક છે કે કોઈ માની શકતું નથી કે આ છોકરી હકિકતમાં નથી. છોકરી AI જનરેટેડ છે પરંતુ તેની દિવાનગી લોકોને પાગલ કરી રહી છે.

એમિલી પેલેગ્રિનીએ માત્ર દોઢ મહિનામાં તેના કન્ટેન્ટ ક્રિએશન પ્લેટફોર્મ ફેનવ્યુ પરથી 8,000 પાઉન્ડ એટલે કે લગભગ 9 લાખની કમાણી કરી છે.

તેના નિર્માતાઓ કહે છે કે, તેઓએ ચેટ જીપીટીને પુરુષોની ડ્રીમ ગર્લ વિશે જણાવવા કહ્યું, તેમને જે જવાબ મળ્યો તે એમિલીના રૂપમાં હતો.

ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ મેસેજમાં અબજોપતિઓ અને પ્રખ્યાત લોકોને જોઈને મને સમજાયું કે તે ખરેખર એકદમ વાસ્તવિક લાગે છે તેથી જ લોકો ખૂબ મૂંઝવણમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X