અડધું માણસ, અડધૂ ભૂંડ જેવું લાગતું આ પ્રાણી ખરેખરમાં આ છે?

Posted By:
Subscribe to Oneindia News

દુનિયા અજબ ગજબ વસ્તુઓથી ભરેલી હોય છે. પણ ક્યારેક તમે માનવ બાળ જેવા માથા વાળુ અને ભૂંડ જેવા શરીરવાળું ખૂબ જ અજીબ દેખાતું પ્રાણી જોયું છે. આવું જ કંઇક બન્યું છે સાઉથ આફ્રિકામાં. ધણીવાર જેનેટિક વિકારના કારણે અજીબ દેખાવ ધરાવતા બાળકો જેવી રીતે થાય છે તેવી જ રીતે પ્રાણીઓમાં પણ જૈવિક વિકારના કારણે કંઇક અજીબ દેખાતું જ પ્રાણી આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.

સાઉથ આફ્રિકા

સાઉથ આફ્રિકા

સાઉથ આફ્રિકાના પૂર્વી ક્ષેત્રના લેડી ફેરેરમાં એક ઘેટાંને એક અજીબ જ દેખાતા બાળકને જન્મ આપ્યો છે. આ ઘેટાંનું બાળકનું માથું માણસ જેવું છે અને તેનું શરીર ભૂંડ જેવું. આવા બાળકના જન્મ બાદ આસપાસથી મોટી સંખ્યામાં લોકો આ બાળકને જોવા માટે અહીં આવી પહોંચ્યા હતા.

મરેલું બાળક થયું જીવતું

મરેલું બાળક થયું જીવતું

કેટલાક લોકોનું કહેવું છે કે આ પ્રાણી બાળ જન્મતાની સાથે જ મરી ગયું હતું. પણ થોડા સમય પછી તે ફરી પાછું જીવતું થઇ ગયું હતું. જે પછી સરકારી અધિકારીઓને આ અંગે જણાવવામાં આવ્યું હતું

શું છે કારણ આ દેખાવનું?

શું છે કારણ આ દેખાવનું?

જાણકારોએ જણાવ્યું કે આ માદા ઘેટું જ્યારે ગર્ભવતી બન્યુ હતું ત્યારે મચ્છરોની ઝપેટમાં આવ્યું હતું અને તે રિફ્ટ વેલી ફિવરની ગ્રસ્ત થયું હતું. જેના કારણે તેને આવું વિચિત્ર બાળક પેદા થયું છે.

માણસ જેવો દેખાવ

માણસ જેવો દેખાવ

જાણકારોનું ટીમે જણાવ્યું કે આ ઘેટાંનો આકાર અને ખાસ કરીને માથુ ભલે માણસ જેવું દેખાતું હોય પણ તેવું માત્રને માત્ર વાયરસની અસરના કારણે થયું છે. જો કે આવા અજીબ જેવા પ્રાણીના જન્મ પછી લોકોમાં વિવિદ પ્રકારની અફવાઓ અને ભયનો માહોલ ફેલાયો છે.

English summary
Superstitius villagers have been living in fear since a sheep gave birth to this creature that was said by elders to be half-human half-beast and “sent by the devil”.
Please Wait while comments are loading...