માત્ર ચાર વર્ષનું બાળક પ્રેગનેન્ટ, તબીબોઓ પેટમાંથી કાઢ્યુ મૃત ભૃણ
તબીબી જગત સામે એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. જેમા એક અનોખા મામલામાં ડૉક્ટર્સે માત્ર ચાર વર્ષના બાળકના પેટમાંથી મૃત ભૃણ કાઢ્યુ છે. આ ઘટના તબીબી વિજ્ઞાનનો એક દુર્લભ કેસ છે.

ચાર વર્ષના બાળકને જ્યારે પેટમાં દુખાવો થવાની ફરિયાદ થઇ ત્યારે ડૉક્ટર્સે આ બાળકની અલ્ટ્રાસોનોગ્રાફી અને સીટી સ્કેન જેવા પરીક્ષણો કર્યા ત્યારે આ આશ્ચર્યજનક તથ્ય સામે આવ્યું હતુ. ડૉક્ટર્સને વિવિધ પરિક્ષણો બાદ માલુમ પડ્યુ કે ચાર વર્ષના બાળકના પેટમાં મૃત ભૃણ છે. ત્યારબાદ તબીબોએ બાળકના પેટમાંથી મૃત ભૃણને કાઢ્યું હતુ.












Click it and Unblock the Notifications
