For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

..અને આકાશમાં ઊડ્યો સાંપ, કેમેરામાં કેદ થઇ તસવીરો

|
Google Oneindia Gujarati News

[અજબ ગજબ] ઉત્તર પ્રદેશની રાજધાનીથી લગભગ 110 કિમી દૂર હરદોઇથી એવા સમાચાર મળ્યા છે, જેને સાંભળીને આપ આશ્ચર્યમાં પડી જશો. અત્રેના એક ક્રોસ ચોક પાસે એક સાંપ નીકડ્યો, જેને જોઇને બાળકોના હોશ ઊડી ગયા. મેદાનમાં રમી રહેલા બાળકોએ બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું.

જેવી ભીડ જમા થઇ, જેવી ભીડ જમા થઇ સાંપ ભાગવા લાગ્યા. તમામ લોકો હતા, જે તેને મારવા માટે લાકડીઓ લઇ આવ્યા, પરંતુ સાંપ ઝાડ અને થાંભલાના સહારે વીજળીના તાર પર લટકી ગયો.

શ્રાવણ માસ પહેલા નાગ દેવતાના દર્શન
આ નજારો ખૂબ જ અદભૂત હતો, જેને જોઇને ઘણા લોકો સાંપને નાગ દેવતા સમજી બેઠા. તાર પર લટક્યા બાદ સાંપ અચાનક આકાશમાં ઊડી ગયો, અહીંના લોકો તેને ચમત્કાર માની રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે શ્રાવણ માસ શરૂ થતા પહેલા નાગ દેવતાએ દર્શન આપ્યા છે.

આનંદ રસ્તોગીએ આ ઉડતા સાંપની તસવીરો કેદ કરી છે જેને સોશિયલ મીડિયાની સાથે સાથે વોટ્સએપ પર પણ વાયરલ થઇ ગઇ છે.

અને ઉડવા લાગ્યો સાંપ

અને ઉડવા લાગ્યો સાંપ

આવો જોઇએ સ્લાઇડરમાં કે કેવી રીતે અચાનક આકાશમાં ઉડવા લાગ્યો સાંપ.

ઝાડ જોડે તાર પર લટક્યો સાપ

ઝાડ જોડે તાર પર લટક્યો સાપ

એક ઝાડ પર ચડીને સાપ વીજળીના તાર પર લટકી ગયો એ ડરથી કે ક્યાંક કોઇ તેને મારી ના નાખે.

અચાનક ઉડવા લાગ્યો સાંપ

અચાનક ઉડવા લાગ્યો સાંપ

જોકે જોત-જોતામાં અચાનક વીજળીના તાર પરથી આકાશમાં ઉડવા લાગ્યો સાંપ.

શું આટલે ઊંચે ઉડી શકે સાંપ

શું આટલે ઊંચે ઉડી શકે સાંપ

સાંપ આકાશમાં ઘણે ઊંચે ઊડવા લાગ્યો અને થોડીવારમાં તો ગાયબ થઇ ગયો.

સમાચાર જ હકીકત

સમાચાર જ હકીકત

આ સમાચારની હકીકત એવી છે કે આવી કોઇ ઘટના હરદોઇમાં નથી બની.

સમાચાર જ હકીકત

સમાચાર જ હકીકત

આ એ તસવીર છે, જેને ફોટોશોપ પર બનાવવામાં આવી છે અને વોટ્સએપ પર વાયરલ કરવામાં આવી છે.

English summary
In the column Talent India, we are presenting Vaibhav Raj, class 9th student who is a musician as well as a singer. He performed on various platforms.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X