વીડિયોમાં જુઓ કેવી રીતે ફેરા ફરતા વરરાજાની ઉતરી ગઇ ધોતી

લગ્ન સમય બધા ની નઝર વર અને વધુ પર જ હોઈ છે અને એવા જ સમયે તમારી જોડે કંઇ તેવું થઇ જાય કે જેથી તમારે આખી જીંદગીભર શરમાવું પડે તો. અને ભઇ આવું જ કંઇ થયું એક સાઉથ ઇન્ડિયન લગ્નમાં. જેમાં વરરાજા આવ્યા તો હતા બહુ બની ઠનીને પણ બિચારા એવી તો મુસીબતમાં પડી ગયા કે હવે તેમને આખી જિંદગી તેનો અફસોસ રહેશે.

થયું એવું કે વરરાજા ફેરા ફરવા માટે ઊભા થયા. ફેરા ફરતા હતા વીડિયો શૂટિંગ ચાલતુ હતું અને આ બધા તામજામની વચ્ચે તેમની ધોતીએ તેમનો સાથ છોડી દીધો. અને બધાની વચ્ચે તેમની પોલ ખોલી દીધી. એટલું જ નહીં અધુરામાં પૂરુ આ વીડિયો હમણાં YouTube પર પણ વાયરલ થઇ ગયો. જેમાં ફેરા ફરતા વખતે વર ની ધોતી ખુલી જાય છે અને સાથે જ બધા જ લોકો હસવા લાગે છે

bizarre

લગ્ન દરેક માટે એક ખાસ યાદ અને પ્રસંગ હોય છે. અને તેમાં જ તમારી મજાક ઉડે તો કેવો અનુભવ થઇ જે આ ભાઈને બરાબર સમજાઇ ગયું છે. હવે તો તે કદાચ બીજી વાર ધોતી જ ના ના પહેરે જો કે વાત ભલે જે પણ હોય હાલ તો આ Video Youtube માં ધૂમ મચાવે છે. ત્યારે જુઓ આ Video..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X