મેટ્રોની અંદર મહિલાએ કર્યું એવું ફોટોશૂટ, વાયરલ થયો Video

મેટ્રોની અંદર મહિલાએ કર્યું એવું ફોટોશૂટ, વાયરલ થયો Video

નવી દિલ્હીઃ મેટ્રોની અંદર એક મહિલાનો ફોટોશૂટ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે મહિલા એકલી પોતાના ફોનના સેલ્ફી કેમેરાથી ખુદની તસવીરો પડાવવા માંગી રહી છે. આ દરમિયાન મહિલાનો અંદાજ બહુ બેફિક્ર જોવા મળ્યો. આ કારણે જ મહિલા જ્યારે પોતાની તસવીર લઈ રહી હતી ત્યારે ત્યાં બીજા યાત્રીઓ પણ હતા પરંતુ મહિલાએ તેમના પર કંઈ ધ્યાન ન આપ્યું. આ દરમિયાન મેટ્રોમાં યાત્રા કરી રહેલ એક સહયાત્રીએ મહિલાના ફોટોશૂટનો આ વીડિયો બનાવી લીધો, જે સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ તેજીથી વાયરલ થી રહ્યો છે.

મહિલાએ પોતાના જ સેલ્ફી કેમેરાથઈ કર્યું ફોટોશૂટ

મહિલાએ પોતાના જ સેલ્ફી કેમેરાથઈ કર્યું ફોટોશૂટ

આખો મામલો ન્યૂયોર્કનો જણાવવામાં આવી રહ્યો છે. જાણકારી મુજબ જેસિકા જ્યોર્જ નામની મહિલા મેટ્રો ટ્રેનમાં સફર કરી રહી હતી. આ દરમિયાન તેમણે મેટ્રોની અંદર પોતાના સેલ્ફી કેમેરાથી પોતાનું ફોટોશૂટ શરૂ કરી દીધું. ટ્રેનમાં આરામથી કોઈની પણ પરવા કર્યા વિના ગ્લેમરસ ફોટોશૂટ કર્યું. આ દરમિયાન તેણે પોતાની પરફેક્ટ તસવીરો માટે એવા એવા પોઝ આપ્યા જેને જોઈ આજુબાજુના લોકો પણ દંગ રહી ગયા. આ દરમિયાન અન્ય એક યાત્રી બેન યાહરે તેના ફોટોશૂટનો વીડિયો શૂટ કરી લીધો અને સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર શેર કરી દીધો.

લોકોની પરવા કર્યા વિના ટ્રેનમાં તસવીરો ખેંચતી રહી

લોકોની પરવા કર્યા વિના ટ્રેનમાં તસવીરો ખેંચતી રહી

બેન યાહરે 18 ઓગસ્ટે મેટ્રોની અંદર મહિલાનું ફોટોશૂટ 27 સેકન્ડે ખાસ વીડિયો ટ્વીટ કર્યું. આ વીડિયો જેસિકા જ્યોર્જ કાળા રંગના કપડામાં જોવા મળી રહી છે. તેમણે હાઈ હિલ પહેરી રાખી છે. આ દરમિયાન મેટ્રોમાં યાત્રીઓની સામે જેસિકા પોતાના ફોટોશૂટમાં લાગી ગઈ છે. પોતાના પર્સનો ઉપયોગ મેટ્રોની સીટ પર પોતાના ફોનને એડસ્ટ કરવા માટે કરતી જોવા મળી રહી છે. એટલું જ નહિ આ દરમિયાન પોતાની ગ્લેમરસ તસવીરો માટે તે ફોનના સેલ્ફી કેમેરાને અલગ અલગ એંગલથી ટાઈમર સેટ કરી ફોટો ક્લિક કરી રહી છે.

90 લાખ વાર વીડિયો જોવામાં આવ્યો

બેન યાહરે શેર કરેલ આ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને 36 હજારથી વધુ વખત રિટ્વીટ કરવામાં આવી ચૂક્યો છે. જ્યારે 2 લાખ 34 હજારથી વધુ લાઈક મળી ચૂકી છે. એટલું જ નહિ 90 લાખની આજુબાજુ વ્યૂ આ વીડિયોને મળી ચૂક્યા છે. જેસિકાના આ વીડિયોને જોતા લોકો તેમના કોન્ફિડેન્સના ખુબ વખાણ કરી રહ્યા છે. જુઓ યૂઝર્સે શું કહ્યું...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X