ચોરને ઘરમાં કંઇ ન મળ્યું તો, મકાનમલિક સાથે કર્યું આવું કામ

ચોરીના ઘણા અજીબ-અજીબ કિસ્સા સામે આવી રહ્યા છે. ઘણીવાર ચોર એવી એવી હરકતોને કારણે હેડલાઇન્સ બનાવે છે અથવા ઘણી વાર મકાનમાલિકને કારણે સમગ્ર કિસ્સા સમાચારની હેડલાઇન્સ બનાવે છે.

ચોરીના ઘણા અજીબ-અજીબ કિસ્સા સામે આવી રહ્યા છે. ઘણીવાર ચોર એવી એવી હરકતોને કારણે હેડલાઇન્સ બનાવે છે અથવા ઘણી વાર મકાનમાલિકને કારણે સમગ્ર કિસ્સા સમાચારની હેડલાઇન્સ બનાવે છે. આ સાથે ઘણા લોકોને ચોરને કારણે હેરાન પણ થવુ પડે છે. આવા સમયે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ચોર વૃદ્ધના ઘરમાં ચોરી કરવા પહોંચ્યો હતો. જોકે, વૃદ્ધના ઘરમાં ચોરને ચોરી કરવા લાયક કંઇ મળ્યું ન હતું.

ઘરમાં કોઈ કિંમતી વસ્તુઓ ન મળી

ઘરમાં કોઈ કિંમતી વસ્તુઓ ન મળી

વાસ્તવમાં આ ઘટના વેનેઝુએલાના એક શહેરની છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ ત્રણ લોકો આ વ્યક્તિના ઘરમાં ઘૂસી આવ્યા અને ચોરીના ઈરાદે ઘણી વસ્તુઓ શોધવા લાગ્યા હતા.

ઘણી શોધખોળ બાદ પણ તેને ઘરમાં કોઈ કિંમતી સામાન મળ્યો ન હતો. જોકે, ઘરમાંઘણી વસ્તુઓ પડી હતી, પરંતુ તેને તેની ઈચ્છા મુજબ કંઈ મળ્યું ન હતું. અંતે તેઓને વૃદ્ધ મળી ગયો હતો.

પ્રાઈવેટ પાર્ટમાં નાંખી દીધી બીયરની બોટલ

પ્રાઈવેટ પાર્ટમાં નાંખી દીધી બીયરની બોટલ

ગુસ્સે ભરાયેલા ચોરોએ 79 વર્ષના એક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં બિયરની બોટલ નાંખી દીધી હતી. જે બાદ તેઓ બધા ભાગી ગયા હતા. કોઈ રીતે વૃદ્ધે ઘરના એક સભ્યને જાણ કરી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ડૉક્ટર્સે એક્સ-રે કર્યો તો તેમના હોશ ઉડી ગયા હતા. આખી બોટલ વૃદ્ધના ખાનગી પાર્ટની અંદર સુધી ધુસી ગઈ હતી.

ડૉકટર્સને ઘણો સમય લાગ્યો

ડૉકટર્સને ઘણો સમય લાગ્યો

જે બાદ ડૉક્ટર્સે સર્જરી કરવાનો નિર્ણય લીધો અને પછી એક મુશ્કેલ ઓપરેશન દ્વારા તે બોટલને ત્યાંથી દૂર કરવામાં આવી હતી. જોકે એવુંકહેવામાં આવ્યું હતું કે, આ સર્જરી સરળ નથી, પરંતુ ડૉક્ટર્સને તેમાં ઘણો સમય લાગ્યો હતો. હવે તેની હાલત ખતરાની બહાર છે. હાલમાં, ચોરોને આ બિયરની બોટલ ક્યાંથી મળી હતી, તે અહેવાલોમાં જણાવવામાં આવ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X