Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બંદૂકનો શોખ ભારે પડ્યો, ભૂલથી પોતાના જ પ્રાઇવેટ પાર્ટ પર ગોળી ચાલી

અમેરિકાના નેબ્રાસ્કામાં એક દર્દનાક દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ ભૂલથી પોતાના જ પ્રાઇવેટ પાર્ટ પર ગોળી ચલાવી દીધી.

અમેરિકાના નેબ્રાસ્કામાં એક દર્દનાક દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ ભૂલથી પોતાના જ પ્રાઇવેટ પાર્ટ પર ગોળી ચલાવી દીધી. 32 વર્ષનો પીટર જેકોબસન ખરાબ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો, પરંતુ હવે તે ખતરાથી બહાર છે. પરંતુ તેના પર હથિયાર રાખવા સહીત બીજા પણ કેટલાક આરોપ લાગ્યા છે.

gun shot

ખિસ્સામાંથી બંદૂક પડી અને ગોળી ચાલી ગઈ

પીટરે જણાવ્યું કે આ ઘટના ત્યારે ઘટી જયારે તે બુધવારે રસ્તા પર જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેના કિસ્સામાંથી લપસીને બંદૂક નીચે પડી અને ગોળી ચાલી. આ ગોળી સીધી તેના પ્રાઇવેટ પાર્ટ પર વાગી. તેની હાલત ખરાબ થઇ અને ખુબ જ ખરાબ હાલતમાં તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો.

પીટર પર ઘાતક હથિયાર રાખવાનો આરોપ લાગ્યો

પીટર પર ઘાતક હથિયાર રાખવાનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે. આ પહેલા 46 વર્ષના વ્યક્તિને પણ આ રીતે જ ચોટ લાગી હતી. તે સમયે તેના કમરમાં લાગેલા વેસ્ટ બેલ્ટથી બંદૂક પડી જવાને કારણે તેના પ્રાઇવેટ અંગ પર ગોળી વાગી હતી.

આ પણ વાંચો: વરમાળાની રસમ દરમિયાન દુલ્હનને ગોળી વાગી, ઉપચાર પછી થયા ફેરા

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X