Video: મુસ્લિમ છોકરાને બિમારી પરંતુ લોકોએ ગણાવ્યો હનુમાનનો અવતાર

આ દુનિયામાં ઘણા અજબ ગજબ લોકો છે. તમે દુનિયામાં ગમે ત્યાં રહો પરંતુ તમને અંધવિશ્વાસી લોકો મળી જ જશે. આ જ અંધવિશ્વાસની ભેટ ચડ્યો છે ઇન્ડોનેસિયાનો એક મુસ્લિમ બાળક જેનું નામ રેહાન છે અને તેની ઉંમર 13 વર્ષ છે.

આ છોકરાના શરીર અને મોઢા પર ખુબ જ વધારે વાળ છે. જેના કારણે લોકોએ તેને ભગવાનનો અવતાર માની લિધો છે. ઘણા લોકો તેનો મજાક પણ ઉડાવે છે એક તો તે છોકરો મુસ્લિમ છે અને લોકો તેને ભગવાન હનુમાનનો અવતાર કહે છે તે તેના પરિવારના લોકોને સારું પણ નથી લાગતું અને આ જ કારણથી લોકો તેને તિરસ્કારના નજરથી જુએ છે.

bizarre

ખરેખરમાં રેહાન એક ગંભીર જિનેતિક બિમારી "વેયરવેલ્ફ સિન્ડ્રોમ" થી પીડાય છે. જેના કારણે તેને આખા શરીર પર વાળ નીકળી આવ્યા છે. પરંતુ રેહાન આટલી મુસીબતોમાં પણ હમેશા હસતો જ રહે છે કારણકે તેનો પરિવાર તેને ખુબ જ પ્રેમ કરે છે.

રેહાન એક ગરીબ પરિવારમાંથી આવે છે એટલે તેના પરિવાર પાસે એટલા પૈસા નથી કે જેનાથી તે આ બિમારીનો ઉપચાર કરી શકે. પરિવારનો પ્રેમ જ રેહાનને હમણાં શક્તિ આપે છે. રેહાનનું કહવું છે કે લોકો જે હનુમાન સાથે તેની તુલના કરે છે જે જ હનુમાન એક દિવસ તેને સાજો કરી દેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X