આ મહિલા સાથે પુરૂષોને પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય છે, એક વસ્તુ જાણતા જ છોડીને ભાગી જાય છે

કેટલીક યુવતીઓ તેમની સુંદરતાથી પુરૂષોને પહેલી નજરમાં જ ઘાયલ કરી દે છે. લોકોને તેમના લુકથી લઈને તેમની વાત કરવાની રીત બધું જ ગમે છે.

આજે અમે તમને જે મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનો લુક એટલો કિલર અને ક્લાસી છે કે તેની સાથે ડેટ પર જવા માટે પુરૂષ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.

Princess April

જો કે જેમ જ લોકોને આ મહિલા સાથે જોડાયેલા કોઈ રહસ્યની જાણ થાય છે, તેઓ તેનાથી દુર થઈને ભાગી જાય છે.

સોશિયલ મીડિયા પર આ મહિલાએ તેની સાથે બનેલી આ ઘટના વિશે જણાવ્યું. આ સુંદર મહિલાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે TikTok પર તેના 1 લાખ 32 હજાર ફોલોઅર્સ છે.

ઈન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે. પોતાની કહાની શેર કરતી વખતે મહિલાએ કહ્યું છે કે તે ઘણા પુરુષોનું ધ્યાન ખેંચે છે, પરંતુ તેમાંથી બહુ ઓછા રહે છે.

તેણે તેની વાસ્તવિક ઉંમર જણાવવા માટે તેના ડ્રાઇવિંગ લાયસન્સનો ફોટો પણ શેર કર્યો, જેમાં જોઈ શકાય છે કે તેનો જન્મ 21 જૂન, 1977ના રોજ થયો છે. તેણે આ ડ્રાઇવિંગ લાઇસન્સ અમેરિકાના કેલિફોર્નિયાથી મેળવ્યું છે.

આ મહિલાએ જણાવ્યું કે, તેના લુકને જોઈને ઘણા પુરુષો ડેટિંગ માટે મેસેજ મોકલે છે, કોમેન્ટ પણ કરે છે અને તેના પગે પડવા પણ તૈયાર થાય છે, પરંતુ જ્યારે તેમને મહિલાની અસલી ઉંમર વિશે ખબર પડે છે ત્યારે તેઓ ઘણી વાર પીછેહઠ કરે છે.

હકિકતમાં આ મહિલાની ઉંમર 46 વર્ષ છે પરંતુ તે 25 થી 30 વર્ષની લાગે છે. મહિલાએ કહ્યું છે કે પુરુષો મને ત્યાં સુધી પસંદ કરે છે જ્યાં સુધી હું તેમને મારી સાચી ઉંમર ન જણાવું.

જણાવી દઈએ કે પ્રિન્સેસ એપ્રિલ તેની ગ્લેમરસ સ્ટાઇલના કારણે લોકોનું ધ્યાન ખેંચે છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા બિકીની ફોટોઝ છે, જેમાં ક્યારેક તે એકલી જોવા મળે છે તો ક્યારેક તેની સાથે કોઈ ગર્લ ગેંગ હાજર હોય છે.

લક્ઝુરિયસ કારની સાથે તે જીમની તસવીરો પણ શેર કરે છે. જો કે, હવે લોકોને તેની ઉંમરનો અંદાજ છે તેમ છતાં તેને સોશિયલ સાઇટ્સ પર પ્રપોઝલ આવતા રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X