ભારતનો પહેલો કૂતરો જે બન્યો ટ્વિટર ટ્રેન્ડ, જાણો કેમ?
ટ્વિટર ઓપન કર્યું તો ટ્રે્ન્ડિંગ હેશટૈગ પર લખ્યું હતું #MissYouSattu! થોડી જિજ્ઞાસા સાથે આ હેશટેગ પર ક્લિક કરતા ખબર પડી કે આ કોઇ ખાવાના સત્તુની વાત નથી થતી પણ એક કૂતરાની વાત થાય છે. જેની મોત થઇ ગઇ છે અને લોકો તેને ટ્વિટર પર શ્રદ્ધાજંલિ આપી રહ્યા છે.
જો કે તે વાત આખી અલગ છે કે સત્તુને શ્રદ્ધાજંલિ આપવાનો લોકોનો અંદાજ બિલકુલ હટકે હતો. અને આ જ કારણે સત્તુની આ શ્રદ્ઘાજંલિ બની ગઇ એકદમ યુનિક. જેને તેને ભારતનો તેવો પહેલો કૂતરો બનાવી દીધો જેણે ટ્વિટર પર ટ્રેન્ડ કરીને કમાલ કરી દીધો. તે પણ મૃત્યુ બાદ! ત્યારે આ ટ્રેન્ડની શરૂઆત કેવી રીતે થઇ અને કેવી રમૂજી રીતે લોકો સત્તુને આપી શ્રદ્ધાંજલિ વાંચો અહીં...

સત્તુનો સ્કેચ
સત્તુનો આ સ્કેચ આવ્યો ટ્રેન્ડમાં.

સત્તુને શ્રદ્ધાંજલિ
પીએમ મોદી શું કહ્યું જરા વાંચો.

સત્તુની યાદો
સત્તુને કંઇક આ રીતે કરવામાં આવ્યો યાદ.

સત્તુની ગર્લફ્રેન્ડ
તો આ છે સત્તુની ગર્લફ્રેન્ડ

પ્રદર્શન
એટલું જ નહીં સત્તુની મોત પર રસ્તાઓ રોકો પ્રદર્શન પણ કરવામાં આવ્યું.

યાદો
અને સત્તુની યાદોને ભૂલવવું તેટલું પણ સરળ નહીં રહે.

સત્તુનો પ્રભાવ
તો સત્તુનો પ્રભાવ બધે જોવા મળ્યો.

દુખી છે પૂરી દુનિયા
સત્તુની મોત પછી બધા જ છે દુખી.

સત્તુ પર રાજનિતિ
અને સત્તુ પર રાજનિતિ પર ચર્ચાઇ છે.

સત્તુની સવારી
સત્તુની બાઇકની સવારી.

સત્તુની મિત્રતા
સત્તુની ભેંસ સાથે મિત્રતા.

હેલમેટ પહેરીને
મરતા મરતા પણ સત્તુએ હેલમેટ પહેરી બીજાની જાન બચાવવાનો મહત્વનો સંદેશ આપતો ગયો.

યોગ
સત્તુ યોગ પણ કરતો હતો.

સત્તુનું બારમું
તો સત્તુના બારમાં પર કંઇક આવા દ્રશ્યો સર્જાયા.

પુસ્તકોમાં
સત્તુની વાતો હવે પુસ્તકોમાં પણ!

દબંગ સત્તુ
આ છે સત્તુનો દબંગ અંદાજ.

શ્રદ્ઘાજંલિ
થોડીક હટકે શ્રદ્ધાજંલિ.

સત્તુના લગ્ન
તો સત્તુ પરણેલો પણ હતો?

યોગ
યોગ દિવસ પર સત્તુનું પણ એજ કહેવું છે યોગ કરો. સ્વસ્થ રહો.

ઉડતો સત્તુ
ઉડતા સત્તુની આ એકમાત્ર તસવીર

ચીનમાં સત્તુ
ચીનમાં પણ સત્તુ.

સત્તુને શ્રદ્ધાજંલિ
સત્તુની કબર

સુપરમેન સત્તુ
સુપરમેન સત્તુનો સુપર લૂક.

શોકમાં ડૂબ્યા લોકો
લોકોએ પણ સત્તુ મોત પર વ્યક્ત કર્યો શોક.

અંતિમ યાત્રા
તો અંતિમ યાત્રાની પણ તૈયારી કરવામાં આવી છે.

આશિક સત્તુ
આશિક સત્તુની તસવીર.

ફોલોવર્સ
સત્તુના હતા અનેક ફોલોવર્સ.












Click it and Unblock the Notifications
