તસવીર: સેટેલાઇટથી દેખ્યું તો ધરતી પર લખ્યું હતું, ABCD

નાસાના અર્થ ઓબ્ઝરવેટરી વૈજ્ઞાનિક અને લેખક એડમ વાયલેન્ડએ નાસાના બ્લોગ પર 26 ફોટોગ્રાફ્સ રિલિઝ કર્યા છે. એડમે આ ફોટોગ્રાફ્સને નાસાની એબીસીડી નામ આપ્યું છે. એડમે લખ્યું છે કે કેટલાક સમય પહેલા તે જંગલામાં લાગનારી આગ પર એક સ્ટોરી કરી રહ્યા હતા ત્યારે તેમને કેનેડાની એક સેટેલાઇટ પર ધુમાડાથી સી લખેલું દેખાયું. તે જોઇને તેમને આશ્ચર્ય પણ થયું અને ખુશી પણ.

જે બાદ તેમણે નાસાની સેટેલાઇટનો પ્રયોગ કરીને અંગ્રેજીમાં ધરતી પર લખેલા અંગ્રેજીના 26 અક્ષરોને શોધવાનો પ્રયાસ કર્યો. અને કેટલાક રીડર્સ અને સહકર્મીઓની મદદથી તેમણે આ શોધ્યું છે. તો જુઓ નીચેની તસવીરો અને દેખો કેવી દેખાય છે ધરતી પરની એબીસીડી...

A ફોર આર્ટીક કે એટલાન્ટિકા

A ફોર આર્ટીક કે એટલાન્ટિકા

એડમએ એ ફોર આર્ટીક કે એન્ટાર્ટિકા પરિભાષિત કર્યો છે. સાથે જ વૈજ્ઞાનિક નજરીયાથી તેમણે એરીજોના નામ પણ આપ્યું છે.

બી ફોર બેરુત કે બાર્સિલોના

બી ફોર બેરુત કે બાર્સિલોના

બી અક્ષર મુજબ ધરતી પર અનેક દેશો અને જગ્યાઓ છે જેમ કે બેરુત, બાર્સીલોના, બ્રાસીલિયા વગેરે.

સી ફોર કાર્બોનેટ

સી ફોર કાર્બોનેટ

એડમે જે ફોટોગ્રાફ મૂક્યો છે તે શ્રેષ્ઠ આર્ટીફિશ્યલ આયલેન્ડ છે. જાન્યુઆરી 2011માં ખેંચવામાં આવેલી આ તસવીરમાં રેત પર કેલ્શિયમ કાર્બોનેટથી બનેલી અનેક વસ્તુઓ નજરે પડી રહી છે.

ડી ફોર ડેઝર્ટ કે ડેલ્ટા

ડી ફોર ડેઝર્ટ કે ડેલ્ટા

ડીથી ધરતી પરના રેતના મેદાન એટલે કે ડેઝર્ટ કે પછી પાણીની જગ્યા કે ડિફોરેસ્ટેશન એટલે કે જંગલોની કટાઇ પણ હોઇ શકે છે.

ઇ ફોર ઇજિપ્ત

ઇ ફોર ઇજિપ્ત

એડમના કહેવા મુજબ ધરતી પર ઇના પણ અનેક મતલબ થાય છે. નાસાની ઇક્યૂઆ સેટેલાઇટથી લીધેલી આ તસવીર ન્યૂઝીલેન્ડના એક સમુદ્રી કિનારાની છે.

એફ ફોર ફ્રાન્સ

એફ ફોર ફ્રાન્સ

આ ફોટોગ્રાફ ઓગસ્ટ 2014માં લેવામાં આવ્યો હતો આ તિબ્બટનો એક વિસ્તાર છે. એડમના કહેવા મુજબ ધરતી પર એફ જેવા આકારની અનેક વસ્તુઓ છે.

જી ફોર ગ્રેલેસિયર્સ

જી ફોર ગ્રેલેસિયર્સ

આ ફોટો એપ્રિલ 2001માં ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરથી લેવામાં આવેલ પિનાકી આઇલેન્ડની છે.

એફ ફોર હરીકેન

એફ ફોર હરીકેન

ઓગસ્ટ 2014માં લેવામાં આવેલ આ ફોટોગ્રાફ્ટ સાઉથ વેસ્ટર્ન કિર્ગિસ્તાનની છે અને તેની પર જે અક્ષર નજર આવી રહ્યો છે તે ત્યાં આસપાસ વહેતી નદીઓનો છે.

આઇ ફોર આઇસલેન્ડ

આઇ ફોર આઇસલેન્ડ

ફેબ્રુઆરી 2007માં લેવામાં આવેલ આ ફોટોગ્રાફ અન્ડમાન આઇલેન્ડનો છે. જેમાં તમને સ્પષ્ટ પણે આઇ જેવા મળે છે.

જે ફોર જકાર્તા

જે ફોર જકાર્તા

ઓસ્ટ્રેલિયાના ટાઉસવિલેમાં 17 જુલાઇ 2015માં લેવામાં આવેલા આ ફોટોગ્રાફમાં તમને હાથીના સૂંઢ જેવી આકૃતિ જોવા મળે છે.

K

K

આ ફોટોગ્રાફ ઓગસ્ટ 2015માં લેવામાં આવ્યો હતો. તે કેનેડાની સિરમિલઇક નેશનલ પાર્કની આસપાસના વિસ્તાર અને અનેક ગ્લેશિયર્સને બતાવે છે.

L

L

ઓક્ટોબર 2008માં લેવામાં આવેલ આ ફોટો નાર્થ ઇસ્ટર્ન અમેરિકાનો છે. આ ફોટોગ્રાફમાં તમને એલ અક્ષર જોવા મળી રહ્યો છે.

એમ ફોર મીસીસીપ્પી

એમ ફોર મીસીસીપ્પી

ઓગસ્ટ 2015માં લેવામાં આવેલ આ ફોટોગ્રાફ નાર્થ ઇસ્ટર્ન કિર્ગિસ્તાનના ટિયાન શાહન પર્વત શુંખલાનો છે. જે એમ જેવો દેખાય છે.

N

N

ઓગસ્ટ 2004માં લેવામાં આવેલ આ ફોટો નાર્થ પૈસેફિકનો છે. આ ફોટો તે વખતે લેવામાં આવ્યો હતો જ્યારે અહીંથી એક જહાજ પસાર થયું હતું જેની લીધે આવો એન આકાર બન્યો હતો.

ઓ ફોર ઓઝોન લેયર

ઓ ફોર ઓઝોન લેયર

જાન્યુઆરી 2008માં લેવામાં આવેલા આ ફોટોમાં આફ્રિકાના મોરશિયામાં એક ઉલ્કા પીંડ પડતી વખતે લેવામાં આવ્યો હતો જે ઓ જેવો દેખાય છે. નોંધનીય છે કે આ ધટના દસથી ત્રીસ હજાર વર્ષ પહેલા થઇ હતી અને ત્યારથી આની ડિઝાઇન આવી ઓ જેવી જ છે.

પી ફોર પ્લેટોનિક

પી ફોર પ્લેટોનિક

ઓગસ્ટ 2005માં ક્લિક કરવામાં આવેલી આ તસવીર કનેડાની મૈકેંજી નદીની છે જેનો આકાર પી જેવો આ તસવીરમાં દેખાય છે.

ભારતમાં છે ક્યૂ

ભારતમાં છે ક્યૂ

નવેમ્બર 2004માં ક્લિક કરવામાં આલેવ આ તસવીર ભારતના એક વિસ્તારની છે જ્યાં મિનરલ અને બીજા તત્વોના કારણે ક્યૂ આકાર બન્યો છે. એડમના મુજબ આ પણ ઉલ્કાપીંડાના કારણે જ થયું હોવાની શક્યતા છે.

આર

આર

આર્જેન્ટિનાના મેનેન્ડીઝમાં જાન્યુઆરી 2015માં લેવામાં આવેલ આ ફોટોમાં તમને સ્મોલ લેટરવાળો આર જેવો મળે છે.

એસ

એસ

આ ફોટોગ્રાફ એપ્રિલ 2009માં લેવામાં આવ્યું હતું. જે એન્ટાલાન્ટિક ઓશીન પરથી ક્લિક કરવામાં આવ્યું છે. જે તસવીર ચક્રવાતના કારણે બની છે.

ટી ફોર ટાયફૂન

ટી ફોર ટાયફૂન

માર્ચ 2015માં ક્લિક કરવામાં આવેલ આ તસવીર સંયુક્ત અરબ અમીરાતનું છે. અહીં બે હાઇવેની વચ્ચેના રેતનું મેદાન દેખાય છે.

યુ

યુ

2004માં લેવામાં આવેલ આ તસવીર ઉટાહના ગૂસ્નેક સ્ટેટ પાર્કની છે. જ્યાં એક નદી આ યૂ આકાર બતાવે છે.

વી

વી

રુસના કૈછાત્કા પેનિનસુલામાં સક્રિય શિવેલ્યૂશ જ્વાયામુખીની આસપાસ એકઠા થયેલા બર્ફના કારણે આ આકૃતિ વી જેવી લાગે છે.

ડબલ્યૂ

ડબલ્યૂ

જાન્યુઆરી 2009માં આ ફોટોગ્રાફ નાસાના સેટેલાઇટથી લાલ સાગરની ઉપર ક્લિક કરવામાં આવ્યો છે. આ ફોટોમાં સાગર પરથી ઉડતી ધૂળ ડબલ્યુ આકાર બનાવે છે.

એક્સ

એક્સ

નાસાના આ એક એડવાન્સ સેટેલાઇટ દ્વારા આ ફોટોગ્રાફ ઓગસ્ટ 2012માં ક્લિક કરવામાં આવી હતી. ગ્રીનલેન્ડના લાઇટ ગ્લેશિયરની આ ફોટોમાં મિથ્યા રંગોના કારણે અંગ્રેજીનો એક્સ નજરે પડે છે.

વાય

વાય

નામીબિયાની ઉગાબ નદીની આ તસવીર ડિસેમ્બર 2000માં લેવામાં આવી હતી. જેમાં નદીના આકાર વાય જેવો લાગે છે.

ઝેડ

ઝેડ

આ ફોટો કેનાડાનો છે. 11 જુલાઇ 2012માં લેવામાં આવેલા આ ફોટોમાં જંગલોમાં જે આગ લાગી હતી તેના કારણે પેદા થયેલા ધુમાડાથી આ ઝેડ અક્ષર જેવો આકાર ઊભો થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X