Video: પહેલી ડેટ પર બોયફ્રેન્ડ ને મળવા વગર કપડે પહોંચી યુવતી

અમેરિકાના બાલ્ટીમોર માં રહેવાવાળી જેન એ કંઈક એવું કર્યું કે તેના પર કોઈને પણ વિશ્વાસ નથી બેસી રહ્યો.

પહેલી ડેટ દરેક માટે ખાસ હોય છે. ઘણા લોકો પોતાની પહેલી ડેટ પર સારા કપડાં પહેરીને સામેવાળી વ્યક્તિને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે. અમેરિકાના બાલ્ટીમોર માં રહેવાવાળી જેન એ કંઈક એવું કર્યું કે તેના પર કોઈને પણ વિશ્વાસ નથી બેસી રહ્યો. ખરેખરમાં જેન ટિંડર એપમાં મળેલા યુવક સાથે ડેટ પર કપડાં વગર જ આવી ગયી. ખાસ બાબત છે કે કોઈને પણ ખબર પડી નહીં કે જેને કપડાં પહેર્યા નથી.

આ કારણે ખબર પડી નહીં

આ કારણે ખબર પડી નહીં

ખરેખરમાં જેન એક બોડી પેઈન્ટર છે જે શરીર પર અલગ અલગ રીતે પેન્ટિંગ કરે છે. જેને ડેટ વખતે પોતાના શરીર પર પેન્ટ કરીને જવાની નિર્ણય કર્યો. જેન જાણવા માંગતી હતી કે તેને કપડાં પહેર્યા છે કે નહીં તેના વિશે લોકોને ખબર પડે છે કે નહીં. જેને ડેટ પર યુવકને ભીડવાળી જગ્યા પર બોલાવ્યો. જ્યાં એક કોફી શોપમાં તેમને મુલાકાત કરી.

કેમેરામેન સાથે લઈને ગયી હતી જેન

કેમેરામેન સાથે લઈને ગયી હતી જેન

જેન પોતાની સાથે એક કેમેરામેનને પણ લઈને ગયી હતી જે સંતાઈને વિડિઓ બનાવી રહ્યો હતો. જેને પોતાનો આ વિડિઓ જાતે યુટ્યુબ પર પોસ્ટ કર્યો છે. આ વિડિઓમાં સાફ દેખાઈ રહ્યું છે કે જેન ડેટ પર જાય છે અને સાથે બેસીને કોફી પીવે છે જયારે લોકો આસપાસ પસાર થઇ રહ્યા છે. પરંતુ જેને પોતાના શરીર પર કરેલા પેન્ટિંગ વિશે કોઈને પણ ખબર પડી નહીં એટલું નહીં પરંતુ ડેટ પર આવેલા યુવકને પણ ખબર પડી નહિ કે જેને કપડાં પહેર્યા છે કે નહીં.

પહેલા પણ જેન આવું કરી ચુકી છે

પહેલા પણ જેન આવું કરી ચુકી છે

જેન ના યુટ્યુબ ચેનલ મુજબ જેન એક બોડી પેઈન્ટર છે અને તે પહેલા પણ આવા પ્રયોગ કરી ચુકી છે. જેન અને તેના સાથી પહેલા પણ શરીર પર બોડી પેન્ટ કરી શહેરના રસ્તા પર નીકળી ચુક્યા છે અને પહેલા પણ તેને કોઈ ઓળખી શક્યું ના હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X