આ યુવતીને ગર્લફ્રેન્ડ બનાવવા લોકો પ્રોપર્ટી લખી આપવા તૈયાર છે, પૈસા લઈને બને છે ગર્લફ્રેન્ડ

પૈસા માટે અમીરોને ફસાવતી ધણી યુવતીઓ વિશે તમે સાંભળ્યુ હશે. આવી યુવતીઓ પ્રેમના નામે રૂપિયા પડાવે છે. આજે આપણે આવી જ એક મહિલા વિશે વાત કરવાના છીએ. આ મહિલા પ્રેમીને વિશ્વાસમાં લઈને તેની પ્રોપર્ટી પડાવીનીને બાય બાય કહી દે છે.

ડેઈલી સ્ટારના એક અહેવાલ અનુસાર, હાલમાં જ ચાર બોર્લી નામની એક યુવતીએ ઘણા ખુલાસા કર્યા છે. આ યુવતીએ જણાવ્યુ કે, લોકો તેને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા હજારો રૂપિયા ખર્ચે છે. એક છોકરો તેના માટે એટલો પાગલ છે કે તેણે તેને તેની વસિયતમાં પણ સામેલ કરી લીધી છે.

Girlfriend for rent

તેણીએ જણાવ્યુ કે, તે એક વ્યાવસાયિક ગર્લફ્રેન્ડ હોવાને કારણે તે દર મહિને 50,000 પાઉન્ડ કમાય છે. તે પોતાના આ અલગ પ્રકારના કરિયરના કારણે પણ સતત ચર્ચામાં રહે છે.

0ચાર બોર્લી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે રહે છે અને તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે ઑનલાઇન રસ ધરાવતા લોકો માટે ગર્લફ્રેન્ડ તરીકે કામ કરવાનું પસંદ કરે છે. તે આમાંથી તેની આવકના 70 રૂપિયા ટકા કમાય છે.

તેણી જણાવે છે કે, મને ખબર નથી કે હું કુલ કેટલા પૈસા કમાઈ છું. હું તેને ધ ગર્લફ્રેન્ડ એક્સપિરિયન્સ કહું છું. લોકો મને તેમની ગર્લફ્રેન્ડ તરીકે એક દિવસ, એક અઠવાડિયું અથવા તો એક મહિના માટે પે કરે છે અને તે બધું ઑનલાઇન છે. તે જ્યારે ઇચ્છે ત્યારે મને મારા અંગત ફોન નંબર પર મેસેજ કરી શકે છે. તેમની 24 કલાક મારા સુધી પહોંચ છે.

બોર્લી જણાવે છે કે, મોટાભાગના લોકોને તેમનો દિવસ કેવો પસાર થઈ રહ્યો છે તેની વાત કરવામાં જ રસ હોય છે. તે ખરીદેલા પેકેજના આધારે સેવા પૂરી પાડે છે. સૌથી વધુ અઠવાડિયાના 1,000 પાઉન્ડ સાથે તેણી પાસે દરરોજ ચાર ફોન કૉલ્સ, વિડિયો ક્રિયા-પ્રતિક્રિયાઓ, ફોટા અને ફિટનેસ અંગેની ટીપ્સ પણ આપે છે. પેકેજ પુરૂ થઈ જાય પછી વાત પતી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X