રેસ્ટોરન્ટમાં ખાવાના શોખીન આ વીડિયો જરૂર જુઓ

ઘણીવાર પ્રેન્ક અને ડેરિંગના ચક્કરમાં ઘણું નુકશાન થાય છે. આવું જ કંઈક અમેરિકાના એક વ્યક્તિ સાથે થયું છે.

ઘણીવાર પ્રેન્ક અને ડેરિંગના ચક્કરમાં ઘણું નુકશાન થાય છે. આવું જ કંઈક અમેરિકાના એક વ્યક્તિ સાથે થયું છે. ખરેખર તે અમેરિકી ફાસ્ટ ફૂડ ચેન કંપની વેન્ડીમાં કામ કરતો હતો. તે એક દિવસ અચાનક મિત્રો ઘ્વારા ઉક્સાવવાને કારણે રેસ્ટોરન્ટ કિચન સિન્કમાં નાહવા માટે ઉતરી ગયો. તેની આ હરકતનો વીડિયો બનાવીને તેના જ મિત્રોએ વાયરલ કરી દીધો, જેને કારણે તેને નોકરી પણ ગુમાવવી પડી છે.

આ પણ વાંચો: ચાલતા ચાલતા સુઈ જાય છે આ ગામના લોકો, શોધવું મુશ્કેલ, આ રોગ કેવો છે

વીડિયો વાયરલ થયા પછી વેન્ડીએ એક્શન લીધું

ફૂડ ચેન વેન્ડીને વાયરલ થયેલા વીડિયો વિશે ખબર પડી ત્યારે વેન્ડીના માલિકે આવી હરકત કરનાર વ્યક્તિને સૌથી પહેલા નોકરીથી કાઢી મુક્યો. રેસ્ટોરન્ટ સિન્કમાં નાહવા જેવી હરકત કરવા બદલ તેમને બદમાની થવાનો ડર હતો. વીડિયો સામે આવ્યા પછી રેસ્ટોરન્ટ સફાઈ પર પણ સવાલ થવા લાગ્યા છે.

સાથીઓએ સિંકમાં ઉતારવા માટે ઉકસાવ્યો

સાથીઓએ સિંકમાં ઉતારવા માટે ઉકસાવ્યો

નોર્થવેસ્ટ ફ્લોરિડા ડેલી ન્યુઝ રિપોર્ટ અનુસાર રેસ્ટોરન્ટ કર્મચારી શોર્ટ્સ પહેરીને રેસ્ટોરન્ટ સિન્કમાં નહાવામાં માટે ઉતરી ગયો. આ દરમિયાન તેની સાથેના કર્મચારીઓ તેને ઉકસાવી રહ્યા હતા અને તેનો વીડિયો પણ બનાવી રહ્યા હતા. વીડિયોમાં વ્યક્તિ કહેતો જોવા મળી રહ્યો છે કે પાણી ખુબ જ ગરમ છે. રેસ્ટોરન્ટ માલિકે તાત્કાલિક તેને નોકરીથી કાઢી મુક્યો છે.

તે પ્રેન્ક હતી અને યુવક હવે અહીં કામ નથી કરતો

તે પ્રેન્ક હતી અને યુવક હવે અહીં કામ નથી કરતો

રેસ્ટોરેન્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આ પ્રકારની ઘટનાઓ પોતાના રેસ્ટોરન્ટમાં નહીં ચલાવે. તે એક વ્યક્તિ ઘ્વારા કરવામાં આવેલો પ્રેન્ક હતો અને હવે તે અહીં કામ નથી કરતો. અહીં અમારી ટીમ અને અહીંની ગુણવત્તા અંગે કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરી શકીયે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X