OMG: અહીં ઉંદર પકડવા પર સરકાર આપે છે 20000 રૂપિયાનું ઇનામ
ઉંદરથી પરેશાન ઇન્ડોનેશિયાની સરકારે એક ઓફર કાઢી છે. રાજધાની જકાર્તામાં ઉંદરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઇન્ડોનેશિયાની સરકારે એક ગજબની મુહિમ શરૂ કરી છે. સરકારે એલાન કર્યું છે કે ઉંદર પકડવા પર લોકોને ઇનામ આપવામાં આવશે.
સરકારે એલાન કર્યું છે કે એક ઉંદર પકડવા પર તેમને 20000 રૂપિયાનું કેશ આપવામાં આવશે. લોકોને એક ઉંદર માટે 20000 રૂપિયા જે 100 રૂપિયા કરતા થોડાક વધારે છે તે આપવામાં આવશે. લોકો મરેલો કે પછી જીવતો ઉંદર પકડીને આ ઇનામ મેળવી શકે છે.

ઉંદરને મારવા માટે તમે બંદૂકનો ઉપયોગ નહીં કરી શકો. ઉંદરને જીવતો કે મરેલો તેના અધિકારીઓને સોંપવો પડશે. અધિકારીઓને સોંપવાની સાથે જ તેમને ઇનામ મળી જશે.
સરકારને આશા છે કે તેમની આ મુહિમથી તેમને ઉંદરથી છુટકારો મળી જશે અને તેઓ શહેરને સાફ અને સુંદર બનાવી શકશે. સરકારનું કહેવું છે કે શહેરમાં ઘણા જ ઉંદરો છે. જેના કારણે તેમને ખુબ જ વધારે સમસ્યાનો સામનો કરવો પડે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
