અહીં માં-બાપથી લઇને પત્ની અને બાળકો પણ ભાડે મળે છે!

દુનિયા વિચિત્રતાથી ભરાયેલી છે. માનવામાં ના આવતું હોય તો આ સમાચાર જ જોઇ લો. તમે અત્યાર સુધી ડેટ માટે બોયફ્રેન્ડ ગર્લફેન્ડ ભાડે મળતા સાંભળ્યા હશે પણ કદી તમે તેવું સાંભળ્યું છે આખો પરિવાર ભાડે પર મળશે! અંડરવેર ભાડા પર મળશે!

ચોંકી ગયાને પણ હું જે વાત કહી રહી છું તે સો ટકા સાચી છે. જાપનમાં એક વેબસાઇટ છે રેન્ટવાઇફઓટ્ટાવા.કોમ જેના પર દરેક વસ્તુઓ અને લોકો શીખે ભાડે પર મળે છે. તમે કલ્પના પણ નહીં કરી શકો તેવી તેવી વસ્તુઓ અહીં ભાડે મળે છે. આ વેબસાઇટ જોઇને પેલી વાત યાદ આવે છે કે પૈસા ફેંકો તો કંઇ પણ મળી શકે!.

જો કે તે વાત તો છે કે આ વેબસાઇડ પર ભાડે મળતી તમામ વસ્તુઓ ખૂબ જ મોંધી છે. તેમ છતાં જાપાનના લોકોમાં આ વેબસાઇટ ખૂબ જ લોકપ્રિય છે. અને લોકો તેની સર્વિસથી પણ ખુશ છે. તો જાણો કેવી કેવી વસ્તુઓ આ વેબસાઇટ પર ભાડે મળે છે. વાંચો આ રસપ્રદ ફોટોસ્લાઇડર...

ભાડે મળે છે મિત્ર!

ભાડે મળે છે મિત્ર!

શું તમે કલ્પના પણ કરી શકો કે મિત્ર પણ ભાડે લેવા પડે! આ વેબસાઇટ પરથી તમને સ્ત્રી કે પુરુષ મિત્ર ભાડે મેળવી શકો છો.

પત્ની ભાડે મળે છે!

પત્ની ભાડે મળે છે!

જબરું કહેવાય ને!, અહીં પત્ની પણ ભાડે મળે છે. અને કલાકોના હિસાબે તેનું ભાડું વસૂલવામાં આવે છે.

અંડરવેર ભાડે!

અંડરવેર ભાડે!

કોઇ પણ સાઇટ પર કદી અંડરવેર ભાડે નથી મળતા ત્યારે આ એકમાત્ર સાઇટ છે જ્યાં અંડરવેર પણ ભાડે મળે છે હદ્દ થઇ ગઇ!

બાળક ભાડે!

બાળક ભાડે!

આ વેબસાઇટ પર બાળકો પણ ભાડે મળે છે. તમારે બે કલાક માટે કોઇને કહેવું હોય કે તેમ એક બાળકના બાપ છો તો તેમે આ વેબસાઇટથી બાળક રેન્ટ પર લઇને તેવું કહી શકો છો!

હોમવર્ક કરવા વાળા

હોમવર્ક કરવા વાળા

આ વાત મને સૌથી વધુ ગમી. જો તમે તમારા બાળકોનું હોમવર્ક પૂરું ના કરાવી શકો તો આ વેબસાઇટ પર તમે ભાડે તેવા લોકોની મદદ લઇ શકો છો જે તમારું હોમવર્ક પૂરું કરી દે! આ વાંચી મને થઇ ગયું કે આવી સુવિધા મારા બાળપણમાં કેમ નહતી!

ભાડે કપડાં

ભાડે કપડાં

તમારે સ્ટાઇલીશ કપડાની જરૂર છે તો ભાડે અહીં કપડાં પણ મળે છે. બોલો!

ભાડે ફર્નીચર

ભાડે ફર્નીચર

તમારા બોસ ઘરે જમવા આવના હોય અને તમારું ટેબલ નાનું પડતું હોય તો ભાડેથી આ વેબસાઇટ પર તમે ટેબલ ખરીદી શકો છે. છે ને મસ્ત!

માં-બાપ ભાડે

માં-બાપ ભાડે

જોરદાર કહેવાય કે આ વેબસાઇટ પર મા-બાપ પણ ભાડે મળે છે.

ભાડે ઘર

ભાડે ઘર

અહીં તમે ભાડે ઘર પણ ખરીદી શકો છો. જો કે આવી સુવિધા ભારતમાં પણ ઉપલબ્ધ છે.

ભાડે

ભાડે

ત્યારે આ વેબસાઇટ જાપની લોકોની લોકપ્રિય વેબસાઇટ છે અને તેવું હોય પણ કેમ નહીં અહીં આટલું બધું ભાડે જે મળે છે!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X