સુંદરતા એવી કે 55 વર્ષે પણ 20 ની લાગે છે, પહેલી નજરમાં જ કોઈ પણ ઘાયલ થઈ જાય
સામાન્ય રીતે જેમ જેમ ઉમર વીતે તેમ તેમ વ્યક્તિના ચહેરા પણ વૃદ્ધાવસ્થા દેખાવા લાગે છે. જો કે આ દુનિયામાં એક વ્યક્તિ એવી છે જે તેની ફિટનેસથી ઉમરને પણ પાછલ છોડી રહી છે. આ મહિલા 55 વર્ષની છે અને દેખાવમાં 20 વર્ષની યુવા લાગે છે.
કેનેડામાં રહેતા નાઈનેટ લોન્ગવર્થ પહેલી નજરમાં જોઈને કોઈ કહી ન શકે કે તે 55 વર્ષની છે. લોકોને જ્યારે તેની સાચી ઉમર ખબર પડે થે ત્યારે તે આશ્ચર્યચકિત્ત થઈ જાય છે. તેને જોઈને કોઈપણ યંગ વ્યક્તિ તેના પ્રેમમાં ઘાયલ થઈ જાય. જો કે તેને ખબર પડે કે તે 55 વર્ષની છે તો વિશ્વાસ પણ ન આવે.

55 વર્ષીય ફિટનેસ ટ્રેનર નાઈનેટ લોન્ગવર્થની સાચી ઉંમરનો કોઈ અંદાજ લગાવવો મુશ્કેલ છે. તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે, જેમાં તેની ફિટનેસ જોઈને કોઈપણ વ્યક્તિ તેના દિવાના થઈ જાય.
ડેઈલી સ્ટારના એક અહેવાલ અનુસાર, નાઈનેટ 26 વર્ષ, 28 વર્ષ અને 35 વર્ષના બાળકોની માતા છે. જો કે લોકો તેને 20 વર્ષની માને છે અને ઘણી વખત લોકો તેને પોતાની દીકરીઓની બહેન સમજીને વાતચીત શરૂ કરે છે.
નાઈનેટ આ વાતનો પુરાવો આપતા એક કહાની સંભળાવે છે. તે રહે છે કે કોઈએ દારૂની દુકાન પર તેની પાસેથી આઈડી કાર્ડની માંગણી કરી લીધી, કારણ કે ત્યાં હાજર વ્યક્તિને તેની ઉંમર પર વિશ્વાસ ન આવ્યો.
નાઈનેટના લગ્નને 24 વર્ષ થયા છે અને 13 વર્ષથી તેણે ફિટનેસ સફર શરૂ કરી હતી. હવે તે પર્સનલ ટ્રેનર છે અને ફિટનેસવેર વેચીને કરી રહી છે. પોતાની જાતને યુવા રાખવા તે દિવસમાં 6 કલાક એક્સરસાઇઝ કરે છે.
પાવરલિફ્ટિંગ અને આયર્ન પમ્પિંગમાં તે ઘણો સમય વિતાવે છે. લોકો તેને મિસ નાઈનેટ અથવા પાવરલિફ્ટિંગ ગ્રાન કહે છે. તે કહે છે કે તે આનાથી આત્મવિશ્વાસ અનુભવે છે.












Click it and Unblock the Notifications
