કપલે સૌથી લાંબી કિસ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, અધધ આટલા કલાક લાંબી કિસ કરી
સામાન્ય રીતે તમે તમારા પાર્ટનરને કેટલી લાંગી કિસ કરી શકો? સેકન્ડો કે મીનીટો સુધી. જો કે એક કપલે આ તમામ હદ વટાવીને દુનિયાની સૌથી લાંબી કિસ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.
આ વર્લ્ડ રેકોર્ડ એક થાઈ કપલે બનાવ્યો છે. આ કપલે આ કપલે 20 કે 40 નહીં પરંતુ 58 કલાક અને 35 મિનિટ લાંબી કિસ કરીને આ વર્લ્ડ રકોર્ડ પોતાના નામે કર્યો છે. આ કપલનું નામ છે એક્કાચાઈ તિરાનારાત અને લક્સાના તિરાનારાત છે. આ કપલે બંનેએ 2013નો રેકોર્ડ તોડીને અત્યાર સુધીની સૌથી લાંબી કિસ છે.

આ પહેલા વેલેન્ટાઈન ડે ના દિવસે એક 70 વર્ષના કપલે 1 કલાક અને 38 મિનિટ સુધી કિસ કરી હતી. આ કપલ ઉંમરને કારણે લાંબો સમય સુધી ઉભો રહી ન કરતા કિસ રોકી દીધી દીધી હતી. આ રેકોર્ડ ગયા વર્ષે તૂટી ગયો હતો જ્યારે થાઈલેન્ડના ખેલાડીઓએ 50 કલાક અને 25 મિનિટ લાંબી કિસ કરી હતી.
હવે આ થાઈ કપલે તમામ રેકોર્ડ તોડીને પોતે એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. આ બંનેના નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે કદાચ હવે આવો રેકોર્ડ બની જશે. દુનિયાભરમાં લોકો આ વિશે વાત કરી રહ્યા છે અને તેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
