For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ એડલ્ટ સ્ટાર બે આંગળીઓથી બનાવે છે વીડિયો, દર મહિને કમાય છે આટલા લાખ

એલી રાયને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. એલી એક સુંદર મહિલા હોવાની સાથે સોશિયલ મીડિયા પર પોતાની આંગળીઓનો મોહ બતાવે છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરે છે.

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 4 જુલાઇ : એલી રાયને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. એલી એક સુંદર મહિલા હોવાની સાથે સોશિયલ મીડિયા પર પોતાની આંગળીઓનો મોહ બતાવે છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરે છે.

આંગળીઓથી 10 લાખ રૂપિયા કમાય છે

આંગળીઓથી 10 લાખ રૂપિયા કમાય છે

એડલ્ટ સ્ટાર એલી રાય 38 વર્ષની છે, અને તે પોતાની અનોખી પ્રતિભાને કારણે દર મહિને 10 લાખ રૂપિયા કમાઈ રહી છે. એલી કહે છે કેતેનો અંગૂઠો ખૂબ જ લવચીક છે.

તેણી તેને અન્ય લોકો કરતા વધુ ટ્વિસ્ટ કરી શકે છે. જેના કારણે તે લોકોમાં ખૂબ ફેમસ થઈ રહી છે. એલીતેની આંગળીઓને ઘણી રીતે વાળી શકે છે.

એલીના લાખો ફોલોઅર્સ છે

એલીના લાખો ફોલોઅર્સ છે

એલી એટલી ફેમસ થઈ ગઈ છે કે ઘણા લોકો તેના અંગૂઠાના વીડિયો અને ફોટા ખરીદે છે, જેનાથી તે મોટી કમાણી કરે છે. એલી જણાવે છેકે, તેના અંગુઠાના વીડિયો અને ફોટા ઘણા લોકો ખરીદે છે, જેનાથી તેઓ મોટી કમાણી કરે છે.

ક્યારેક તે પોતાના અંગૂઠા વડે કારનુંસ્ટિયરિંગ પકડેલી જોવા મળે છે તો ક્યારેક તે સોશિયલ મીડિયા પર ડ્રાઇવિંગ કરતી જોવા મળે છે.

અમેરિકાના ફ્લોરિડામાં રહેતી એલી 3બાળકોની માતા છે. તેણે જણાવ્યું કે પહેલા મહિનામાં તેની આવક 10 લાખ રૂપિયા હતી, જે એક વર્ષમાં વધીને 10 લાખ રૂપિયા થઈ ગઈ.તેને પણ આ બધું વિચિત્ર અને રમુજી લાગે છે.

એલી એડલ્ટ સાઇટ પર કામ કરે છે

એલી એડલ્ટ સાઇટ પર કામ કરે છે

nytpost.comના રિપોર્ટ અનુસાર, એલી પહેલા નર્સ તરીકે કામ કરતી હતી, પરંતુ એડલ્ટ સાઇટ પર કામ કરવાને કારણે તેને 2021માંનર્સ તરીકેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી.

જે બાદમાં તેણે નોકરી છોડી દીધી અને સોશિયલ મીડિયાને તેની સંપૂર્ણ સમયની કારકિર્દી બનાવી. જ્યાં અંગૂઠો ફેરવવાની કળાએ તેને પ્રખ્યાત બનાવી અને તે ટિકટોક પર ફેમસ થઈ ગઈ હતી.

લોકો ઈલી પાસેથી વિચિત્ર માંગણી કરે છે

લોકો ઈલી પાસેથી વિચિત્ર માંગણી કરે છે

એલીએ જણાવ્યું કે એક દિવસ તેને ઈન્સ્ટાગ્રામ પર એક અજાણ્યા વ્યક્તિનો મેસેજ આવ્યો. મેસેજમાં વ્યક્તિએ તેના અંગૂઠાના વખાણ કર્યાઅને કહ્યું કે તેને તેનો વળેલો અંગૂઠો ખૂબ જ પસંદ છે. એ જ રીતે, ઘણા લોકોએ તેના અંગૂઠાના વખાણ કર્યા.

ઘણા લોકો એલી પાસેથી એવીમાંગણીઓ કરે છે જેને તેઓ પૂરી કરવામાં અસમર્થ હોય છે. એક વ્યક્તિએ એલીને તેના દાંત માંગ્યા હતા. તેણે તેના માટે 20,000 ડોલરનીઓફર પણ કરી હતી. પરંતુ એલીએ ના પાડી.

English summary
This Adult Star makes videos with two fingers, earning so many lakhs every month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X