Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ છે દુનિયાનો સૌથી મોંઘો સાપ, એક સાપની કિંમતમાં લક્ઝરી બંગલો આવી જાય

આ દુનિયામાં કેટલાય એવા જીવ છે જે દુલર્ભ છે અને માનવજાત તેનું નિકંદન કાંઢીને ફાયદા માટે વેપાર કરીને કરોડો રૂપિયા કમાય છે. આજે આવા જ એક દુર્લભ સાપ વિશે વાત કરવાના છીએ. આ સાપની કિંમત કરોડો રૂપિયામાં છે.

આપણે જે સાપ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિશે કહેવાય છે કે તે દુનિયાનો સૌથી મોંઘો સાપ છે અને એક સાપ જ વ્યક્તિને કરોડપતિ બનાવી શકે છે. આ સાપ દુનિયાના ગણતરીના દેશોમાં જ જોવા મળે છે.

Green tree python

ગ્રીન ટ્રી પાઈથન પ્રજાતિ સાપની સૌથી મોટી પ્રજાતિ છે. તેના લીલા રંગના કારણે આ સાપ દેખાવમા્ં એકદમ સુંદર લાગે છે. આ ગ્રીન ટ્રી પાઈથન લગભગ બે મીટર લાંબા અને 1.5 થી 2 કિલો વજન સુધીના હોઈ શકે છે. જો કે માદા ગ્નીન ટ્રી પાઈથન થોડી ભારે હોઈ શકે છે. માદા લંબાઈમાં નર કરતા પણ મોટી હોય છે.

આ પ્રજાતિ દુર્લભ છે અને ભાગ્યે જ જોવા મળે છે. તે સામાન્ય રીતે ઇન્ડોનેશિયા, ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના ટાપુઓમાં જોવા મળે છે. રિપોર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં આ સાપની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા આસપાસ છે.

આ સાપની સુંદરતા જ તેની મોટી દુશ્મન છે. આ જ કારણ છે કે તેની માંગ ઘણી વધારે છે. તેનો લીલો રંગ નાજુક સફેદ પેટર્ન અને એક ડાયમન્ડ જેવો માથાનો આકાર તેના આકર્ષણમાં વધારો કરે છે.

આ સાપ સામાન્ય જંતુઓ અને નાના પ્રાણીઓનો શિકાર કરીને પેટ ભરે છે. સાપની આ ખાસ પ્રજાતિ અમુક દેશોમાં જ જોવા મળે છે અને ઝાડ પર રહે છે. જો કે ગ્રીન ટ્રી પાયથોન જંગલમાં કેવી રીતે રહે છે તેની ઓછી માહિતી ઉપલબ્ધ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X