આ યુનિવર્સિટીમાં થાય છે એડલ્ટ ફિલ્મો પર સ્ટડી, પ્રેક્ટિકલ સાથે શિખવાડાય છે તમામ બાબતો
આ દુનિયામાં ઘણી એવી યુનિવર્સિટીઓ આવેલી છે જે ચોક્કસ વિષય પર સ્ટડી કરાવે છે. આવી યુનિવર્સિટીઓમાં ચાઈલ્ટ યુનિવર્સિટીથી લઈને સ્પેશિયલ સ્પેસ સાયસન્સ સુધીની સ્ટડી કરાવતી યુનિવર્સિટી વિશે તમે સાંભળ્યુ હશે. જો કે આજે અમે જે યુનિવર્સિટી વિશે વાત કરવાના છીએ તે એકદમ અલગ છે અને તે એડલ્ટ ફિલ્મોની સ્ટડી કરાવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં એક એવી કોલેજ પણ છે જે વિદ્યાર્થીઓને એડલ્ટ ફિલ્મો વિશે ભણાવે છે. માનવામાં ન આવે એવી આ વાત સાચી છે અને આ યુનિવર્સિટી અમેરિકામાં આવેલી છે.

અમેરિકાના કોલંમ્બિયામાં આવેલી આ યુનિવર્સિટીમાં એડલ્ટ ફિલ્મો વિશે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાયા છે. આ યુનિવર્સિટી એડલ્ટ કન્ટેન્ટ ક્રિયેટર પ્રોડ્યુસર અને અભિનેત્રી અમારૈન્ટા હેન્ક્સ દ્વારા કરવામાં આવી છે.
જાણીને નવાઈ લાગશે કે આ યુનિવર્સિટીમાં ક્લાસરૂમ સ્ટડી સાથે સાથે વર્કશોપ અને તાલીમ પણ આપવામાં આવે છે. અહીં અભિનેત્રી અમરાન્ટા હેન્ક્સ દ્વારા વિવિધ કોન્ફ્રસન્સનું આયોજન થાય છે. સૌથી ચૌકાવનારી બાબત એ છે કે અહીં લાઈવ પ્રેક્ટિસ પણ થાય છે.
અહીં લાઇવ પ્રેક્ટિસ દરમિયાન મોડેલને લગભગ 10 થી 12 લોકો સાથે રોમાંસ કરવો પડે છે. આ પ્રેક્ટિસ દરમિયાન દેખાડાયા છે કે લોકો સાથે કેવી રીતે વ્યવ્હાર કરવો. જો મોડેલ રોમાંસ દરમિયાન ભૂલ કરે તો પછી એ પણ શીખવાડાય છે કે ક્યાં ભૂલ થઈ.
ઘણા યુવાનો આ વ્યવસાયમાં જવા માંગે છે પરંતુ તે જાણતા નથી કે તેમને ક્યાં જવુ જોઈએ. આ સ્થિતીમાં આ યુનિવર્સિટી આવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે કે તેમને કેવી રીતે કરિયરની શરૂઆત કરવી અને કોની સાથે કામ કરવુ. આ યુનિવર્સિટી એડલ્ટ ફિલ્મોમાં આવવા ઈચ્છતા યુવાનોને ફ્રોડથી બચાવે છે.
જણાવી દઈએ કે, આ યુનિવર્સિટી શરૂ કરનારી અમારૈન્ટા હેન્ક્સ પહેલા પત્રકાર હતા. પાછળથી તેમણે મોડેલિંગ શરૂ કર્યુ. અમારૈન્ટા હેન્ક્સ એ જ એડલ્ટ મોડલ છે જેને એક વખત જાહેરાત કરી હતી કે તેની હોમ ફૂટબોલ ટીમ ટૂર્નામેન્ટ ડેપોર્ટિવો ક્યૂકુટા જીતવામાં સફળ રહે તો તે સોહો મેગેઝિન માટે નગ્ન ફોટોશૂટ કરાવશે. જીત બાદ તેને આ ફોટોશૂટ પણ કરાવ્યુ હતુ. અહીંથી તેને ફેમ મળ્યા બાદ તે એડલ્ટ ફિલ્મોમાં આવી ગઈ.












Click it and Unblock the Notifications
