OMG: સાપ મોડેલના સ્તન પર કરડ્યો, સાપની મૌત, વીડિયો વાયરલ
આપને સાંભળવામાં ભલે થોડું અજીબ લાગે પરંતુ જયારે સાપ ઇઝરાયેલ મોડેલને કરડ્યો ત્યારે મોડેલની નહીં પરંતુ સાપની મૌત થઇ ગયી. આ આખી ઘટના મોડેલના ફોટોશૂટ સમયે થયી. આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
ફોટોશૂટ દરમિયાન થયી આ ઘટના
અંગ્રેજી વેબસાઈટ "ધ સન" મુજબ ઇઝરાયેલ મોડેલ ઓરિત ફોક્સનું ફોટોશૂટ ચાલી રહ્યું હતું. ફોટોશૂટમાં મોડલને સાપને કિસ કરવાની હતી. આ ફોટોશૂટ દરમિયાન મોડેલ સાપને છેડી રહી હતી. સાપની પૂંછડી તે વારંવાર તેના મોઢા પાસે લઇ જતી હતી. જેનાથી સાપ ગુસ્સે થઇ ગયો અને તેને મોડેલના બ્રેસ્ટ પર હુમલો કરી દીધો.

થયી સાપની મૌત
સાપે ઓરિતના બેસ્ટ પર બચકું ભર્યું અને ત્યાં જ તે ચોંટી રહ્યો. મોડેલ સાપને હટાવવાની કોશિશ કરતી રહી પરંતુ તે સફળ ના થઇ શકી, તે ચીસો પાડવા લાગી. ત્યારે લોકો મદદ માટે આવ્યા. લોકોએ ખેંચીને સાપને મોડેલની બ્રેસ્ટ પરથી હટાવ્યો જેવું સાપે મોડેલ ની બ્રેસ્ટ છોડી ત્યારે તેની મૌત થઇ ગયી.
વીડિયો થયો વાયરલ
વાત ખરેખર આમ છે કે મોડેલે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવી હતી. સાપે જેવું મોડેલને બચકું ભર્યું કે મોડેલના બ્રેસ્ટમાં રહેલો સિલિકોન સાપના મોઢામાં ચાલ્યો ગયો. જેનાથી તેની મૌત થઇ ગયી. આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ તેજીથી વાયરલ થઇ રહ્યો છે.












Click it and Unblock the Notifications
