OMG! એવી નોકરી જ્યાં કાઢવા પડે છે કપડા, જોઈને ચોંકી જશો

અમુક નોકરીઓમાં કામ કરવાની શરત એ હોય છે કે કપડા પહેર્યા વિના કામ કરવાનુ. ચાલો જાણીએ વિશ્વમાં કેટલી ન્યૂડ નોકરીઓ છે.

દરેકનુ પ્રોફેશન અલગ હોય છે અને દરેક વ્યક્તિની કામ કરવાની રીત અલગ હોય છે. દુનિયામાં ઘણી બધી વિચિત્ર નોકરીઓ છે. જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર છે. તમને જણાવી દઈએ કે દુનિયામાં ઘણી વિચિત્ર નોકરીઓ છે જેમાં લોકો કપડા પહેર્યા વિના કામ કરે છે.

ન્યૂડ નોકરીઓ

ન્યૂડ નોકરીઓ

હા, તમે બરાબર વાંચ્યુ છે. અમુક નોકરીઓમાં કામ કરવાની શરત એ હોય છે કે કપડા પહેર્યા વિના કામ કરવાનુ. ચાલો જાણીએ વિશ્વમાં કેટલી ન્યૂડ નોકરીઓ છે.

ન્યૂડ ગાર્ડનિંગ

ન્યૂડ ગાર્ડનિંગ

ઑસ્ટ્રેલિયામાં પુરુષોને ન્યૂડ ગાર્ડનિંગની જૉબ માટે રાખવામાં આવે છે. ઑસ્ટ્રેલિયામાં બાગકામ કરવા માટે નગ્ન પુરુષોને રાખવામાં આવે છે. આ ખૂબ જ વિચિત્ર પ્રકારનો બિઝેસ છે. આમાં પુરુષોએ કપડા પહેર્યા વિના બાગકામ કરવાનુ હોય છે. ન્યૂડ ગાર્ડનિંગ દરમિયાન કામ કરનારા પુરુષોને એક કલાક કામ કરવા માટે 169 ડૉલર આપવામાં આવે છે. ન્યૂડ ગાર્ડનિંગની જૉબ ઑસ્ટ્રોલિયાના ઘણા શહેરોમાં થાય છે.

ન્યૂડ બરિસ્તા

ન્યૂડ બરિસ્તા

અમેરિકામાં ન્યૂડ બરિસ્તામાં મહિલાઓ બિકિની પહેરીને કામ કરે છે. વૉશિંગ્ટનનુ બિકિની બરિસ્તાન સેમી ન્યૂડ કેફે છે. આ ન્યૂડ બરિસ્તામાં મહિલાઓ બિકિની પહેરીને કૉફી અને ડ્રિંક સર્વ કરે છે. વૉશિંગ્ટનમાં આ કેફેની શરૂઆત 2000ના દશકમાં થઈ હતી. તમને જણાવી દઈએ કે બિકિની બરિસ્તા સામે અમુક લોકોએ આંદોલન પણ કર્યુ હતુ ત્યારબાદ કેફેમાં મહિલાઓ કપડામાં જોવા મળી.

નગ્ન રેસ્ટોરાં

નગ્ન રેસ્ટોરાં

લંડનમાં ધ બુનિયાદી રેસ્ટોરાંમાં ગ્રાહકને પણ કપડા પહેર્યા વિના જવાનુ હોય છે. કામ કરનારાથી લઈને ગ્રાહક સુધી બધા અહીં કપડા પહેર્યા વિના આવે છે. કંપનીના માલિકનુ કહેવુ છે કે લોકો અહીં કોઈ કેમિકલ, બિઝી થયા વિના, ફોન વિના શુદ્ધતા સાથે એક રાત ખુશ રહેવાનો મોકો મળે છે. આ રેસ્ટોરાંમાં ગ્રાહકોને અંદર જતા પહેલા પોતાનો ફોન બહાર મૂકવો પડે છે. આ રેસ્ટોરાં માત્ર ત્રણ મહિના માટે જ ખુલે છે.

ન્યૂડ યોગા સ્ટુડિયો

ન્યૂડ યોગા સ્ટુડિયો

અમેરિકામાં ન્યૂડ યોગા સ્ટુડિયો છે જેમાં માત્ર પુરુષોને કપડા કાઢીને યોગા ક્લાસ આપવામાં આવે છે. આ સ્ટુડિયો પુરુષોના શારીરિક આરોગ્યનુ ઘણુ ધ્યાન રાખે છે. આ સ્ટુડિયોમાં યોગ શીખનારા અને શીખવનારા બંનેએ કપડાં પહેર્યા નથી હોતા. આ સ્ટુડિયોમાં યોગ શીખવા માટે 145 ડૉલર ફી આપવાની હોય છે.

ન્યૂડ બ્રિટિશ સૉફ્ટવેર કંપની

ન્યૂડ બ્રિટિશ સૉફ્ટવેર કંપની

બ્રિટેનમાં કમ્પ્યુટર સૉફ્ટવેર કંપની છે. જ્યાં લોકોને કપડા પહેર્યા વિના કામ કરવાનુ હોય છે. ન્યૂડ હાઉસ સૉફ્ટવેર કંપનીમાં મહિલા અને પુરુષને કપડા કાઢીને કામ કરવાનુ હોય છે. લોકોએ ઑફિસમાં કામ કરતા પહેલા પોતાના કપડા લૉકરમાં મૂકવાના હોય છે. આ કંપનીમાં લોકો ફોન પર વાત કરીને પોતાનુ કામ કરે છે. આ કંપનીમાં માત્ર એ લોકોને રાખવામાં આવે છે જે કપડા પહેર્યા વિના કામ કરી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X