• search

સેક્સ્યુલ લાઇફ સાથે જોડાયેલા કેટલાંક આશ્ચર્યજનક કાયદા!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  [લાઇફસ્ટાઇલ] સેક્સ્યુલ લાઇફ એક એવો વિષય છે, જેના પર વાત કરવા માટે બધાંને સંકોચ થાય છે. ભારતીય સંસ્કૃતિની આ એક મર્યાદા છે, પરંતુ જો તમે ભારતની બાર જશો તો, શારીરિક જીવન પર બધાં જ રેસ્ટ્રિક્શન છે. રેસ્ટ્રિક્શન એટલે સખત કાનૂન, આ કાયદાને તોડવા પર વ્યક્તિને મોટી સજા થઇ શકે છે.

  અત્રે વાત કરીશું કેટલાક દેશોમાં બનેલા આવા આશ્ચર્યજનક કાયદાઓની, જેના પર તમને વિશ્વાસ નહીં થાય. આ અજીબ-ગરીબ કાયદો તોડવા માટે શું સજા થાય છે, એ પણ અમે આપને જણાવીશું. એનાથી આપ ધારણા લગાવી શકશો કે કયા દેશમાં શારીરિક જીવન માટે કેવી સમજ છે. તથા ક્યાં કાયદા દયાવાન છે અને ક્યાં નિયમ કડક છે.

  આવો એક નજર કરીએ દુનિયાભરના સેક્સને લગતા અજબ ગજબ કાયદાઓ પર...

  સુહાગરાત પર સેક્સ ગેરકાયદેસર

  સુહાગરાત પર સેક્સ ગેરકાયદેસર

  વોશિંગ્ટનના લગભગ એક શહેરમાં કોઇ પણ પરિસ્થિતિમાં વર્જિનની સાથે સેક્સ કરવું ગેરકાયદેસર છે. તેમાં સુહાગરાતનો પણ સમાવેશ થાય છે.

  પહેલીવાર માની હાજરી જરૂરી

  પહેલીવાર માની હાજરી જરૂરી

  કોલંબિયાના કાલીમાં મહિલાઓને લગ્ન બાદ પહેલીવાર પોતાના પતિની સાથે શારીરિક સંબંધ પોતાની માતાની હાજરીમાં બનાવવો પડે છે. એવું નહીં કરવાથી પરિવારજનો વરરાજા પર કાયદેસર રીતે કેસ કરી શકે છે.

  ફરી-ફરીને વર્જિનીટીનો ભંગ કરવો

  ફરી-ફરીને વર્જિનીટીનો ભંગ કરવો

  અમેરિકાના વેસ્ટર્ન પેસેફિક ઓશિએનમાં સ્થિત ગુઆમમાં પુરુષોનું પૂર્ણકાલિક કામ છે કે આખા રાજ્યમાં ફરીને વર્જિન યુવતિઓનું તોમાર્ય ભંગ કરે. તેમને કાયદાની છૂટ મળે છે.

  મોટરસાયકલ પર સેક્સ

  મોટરસાયકલ પર સેક્સ

  લંડનમાં પાર્કમાં બાઇક પર સેક્સ કરવાની પરવાનગી નથી. તેને કાયદા અનુસાર ગુનાની શ્રેણીમાં રાખવામાં આવેલ છે. એવું કરવાથી જેલ પણ થઇ શકે છે.

  મૈથુન પર સરકલમ

  મૈથુન પર સરકલમ

  ઇંડોનેશિયામાં હસ્તમૈથુન કરતા પકડાતા તે વ્યક્તિનું સર કલમ કરી દેવામાં આવે છે.

  ડોક્ટર માટે કડક કાયદો

  ડોક્ટર માટે કડક કાયદો

  બહરીનમાં પુરુષ ડોક્ટરો માટે મેડિકલ તપાસ દરમિયાન મહિલાઓના જનન અંગોને જોવા લીગલ છે, પરંતુ તેઓ જનન અંગોને સીધી રીતે ના જોઇ શકે. તેણે આ અંગોના પ્રતિબિંબને અરિસામાં જોવાના રહે છે.

  પ્રાણીઓ સાથે પ્રજનન

  પ્રાણીઓ સાથે પ્રજનન

  લેબનાનમાં જો કોઇ પુરુષ કોઇ નર જાનવરની સાથે સેક્સ કરતા પકડાઇ જાય, તો તેને મોતની સજા થઇ શકે છે. પરંતુ જો માદા પ્રાણી હોય તો કોઇ સજા નહીં થાય.

  લગ્ન બાદ જબરદસ્તી ગેરકાનૂની

  લગ્ન બાદ જબરદસ્તી ગેરકાનૂની

  ભારતમાં લગ્ન બાદ જો પત્નીની ઇચ્છા વિરુદ્ધ સેક્સ કરે છે તો તે કાયદાની વિરુદ્ધ છે.

  નેપાળમાં સેક્સ ટોયઝ લીગલ

  નેપાળમાં સેક્સ ટોયઝ લીગલ

  નેપાળમાં સેક્સ ટોયઝ લીગલ છે. રાજધાની કાઠમાંડુમાં સેક્સ ટોયઝની દુકાન ખુલ્લેઆમ ચાલે છે. અત્રે ખુલ્લેઆમ મહિલા અને પુરુષો એડલ્ટ ફિલ્મો જોઇ શકે છે.

  જાનવરો સાથે સેક્સ

  જાનવરો સાથે સેક્સ

  વોશિંગ્ટનમાં જાનવરો સાથે સેક્સને માન્યતા પ્રાપ્ત છે, પરંતુ તેના માટે જાનવરનું વજન 40 પાઉંડથી વધારે હોવું જોઇએ.

  મા અને દીકરી સાથે સેક્સ

  મા અને દીકરી સાથે સેક્સ

  બોલીવિયાના સાંતાક્રૂઝમાં કોઇપણ વ્યક્તિ એક સાથે માતા અને દીકરી સાથે સેક્સ ના કરી શકે. તે કાયદાકીય રીતે ખોટું છે પરંતુ અલગ અલગ સેક્સ કરવાથી કોઇ કાયદાનો ભંગ થતો નથી.

  સૂર્યાસ્ત બાદ સેક્સ નહી

  સૂર્યાસ્ત બાદ સેક્સ નહી

  મોન્ટાના બોઝમેનમાં સૂર્યાસ્ત પછી ઘરમાં તમામ પ્રકારની શારીરિક ગતિવિધિયો પર પ્રતિબંધ છે.

  પ્રકાશમાં સેક્સ નહી

  પ્રકાશમાં સેક્સ નહી

  વર્જીનિયામાં લાઇટ ઓન કરીને શારીરિક સંબંધ સ્થાપવો એક ગુનો બને છે.

  કપડા ઉતારવા ગેરકાયદેસર

  કપડા ઉતારવા ગેરકાયદેસર

  ઓહિયોના ઓક્સફોર્ડ પ્રાંતમાં કોઇ સ્ત્રીનો કોઇ પુરુષ સામે અથવા તેની તસવીર સામે કપડા ઉતારવા ગુનો છે.

  કોંડોમ વગર સેક્સ ગુનો

  કોંડોમ વગર સેક્સ ગુનો

  નેવાદમાં સરકારી કાયદા અનુસાર પત્ની ઉપરાંત અન્ય કોઇ સ્ત્રી સાથે કોંડોમ વગર શારીરિક સંબંધ સ્થાપ્યો તો તે ગુનો બને છે.

  સજામાં ઘેંટાનું માસ ખાવું પડે

  સજામાં ઘેંટાનું માસ ખાવું પડે

  મિડિલ ઇસ્ટ દેશોમાં એક ઇસ્લામિક કાયદા અનુસાર જો કોઇ ઘેંટાની સાથે સેક્સ કરે છે તો, તેને સજા તરીકે ઘેંટાનું માસ ખાવું પડે છે.

  સેક્સ ટોયસ રાખવા ગેરકાનૂની

  સેક્સ ટોયસ રાખવા ગેરકાનૂની

  અમેરિકાના એરિઝોના પ્રાંતમાં એક ઘરમાં સેક્સ ટોયઝ રાખવા ગેરકાયદેસર છે. એવું કરવાથી સજાનું પ્રાવધાન છે.

  ઓરલ સેક્સ ગેરકાયદેસર

  ઓરલ સેક્સ ગેરકાયદેસર

  એરીજોના સહિત 18 દેશોમાં ઓરલ સેક્સ ગેરકાનૂની છે. તેના માટે કાનૂની સજાનું પ્રાવધાન છે.

  English summary
  From religion to society to governments. Sexual relations has always been their pet subject to put restrictions on. Here are 20 weird laws governing sex from various countries around the world.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more