For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: એક એવું શહેર જ્યાં કરોળિયા કરે છે રાજ, જુઓ તસવીરો

Pics: એક એવું શહેર જ્યાં કરોળિયા કરે છે રાજ, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

કોઈ રોમેન્ટિક જગ્યાએ ફરવા જાઓ અને તમને ત્યાં માત્ર કરોળિયા જ મળે તો? આ કોઈ કાલ્પનિક વાત નથી પણ જો તમે ગ્રીસના એટોલિકા નામના શહેરની મુલાકાતે જશો તો કંઈક આવો જ નજારો જોવા મળશે, જ્યાં તમને ચારો તરફ કરોળિયાની જાળ સિવાય બીજું કશું જ જોવા નહી મળે. ગિયાની ગિયાનાકોપોલાસ નામના શખ્સે સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરી હતી જેમાં જોઈ શકાય છે કે ઝાડ, છોડવા અને ફૂલો પર કરોળિયાઓએ પોતાનું ઘર બનાવીને રાખ્યું છે અને તેના પર હજારોની સંખ્યામાં કરોળિયા ચાલી રહ્યા છે. તો આવો વધુ જાણીએ આ શહેર વિશે.

પાણી પર પણ ચાલી શકે છે આ કરોળિયા

પાણી પર પણ ચાલી શકે છે આ કરોળિયા

ગાર્જિયન મુજબ આ ફોટામાં દેખાતા જાળાંને ટેટ્રાગંથાત કરોળિયાએ બનાવ્યાં છે. આ કરોળિયો દેખાવમાં ખતરનાક હોય છે. ઉલ્લેખનીય છે કે આ કરોળિયો એટલો નાનો હોય છે અને વજનમાં પણ એકદમ હળવો હોવાથી પાણીમાં તે બહુ સ્પીડે દોડી શકે છે. જો કે આ કરોળિયો માણસો માટે ખતરનાક નથી. સ્થાનિક ન્યૂઝ વેબસાઈટ મુજબ આ કરોળિયા માણસોને કોઈપણ પ્રકારનું નુકસાન નથી પહોંચાડતી.

આ છે મોટું કારણ

આ છે મોટું કારણ

સીએનએન મુજબ આવા પ્રકારના કરોળિયા દ્વારા જાળું ફેલાવવાનું આ દુર્લભ ઉદાહરણ છે અને પહેલા આવું ક્યારેય સાંભળવા કે જોવામાં નથી આવ્યું. માનવામાં આવે છે કે અહીં કરોળિયા વધુ પ્રમાણમાં હોવાનું કારણ એ છે કે એમને અહીં તેમનો મનપસંદ ખોરાક મળી જાય ચે. જેમ-જેમ તાપમાન ઘટે છે તેમ તેમ ગ્નૈટ્સ મચ્છરોની સંખ્યા ઘટતી જાય જેને કારણે કરોળિયાની સંખ્યા પણ ઘટવા લાગે છે.

સ્થાનિક લોકોને બીક નથી લાગતી

સ્થાનિક લોકોને બીક નથી લાગતી

સેન્સેક્સમાં રેકોર્ડતોડ કડાકો, 1 કલાકમાં 1000 પોઇન્ટ ગગડ્યો સેન્સેક્સમાં રેકોર્ડતોડ કડાકો, 1 કલાકમાં 1000 પોઇન્ટ ગગડ્યો

English summary
Whole town transformed into spider giant web in Greek city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X