લંડનની ગલીઓમાં યુવત-યુવતીઓ પેન્ટ પહેર્યા વગર કેમ ફરે છે? જાણો શું છે નો ટ્રાઉઝર ટ્યુબ રાઈડ?
આ દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને સમય જતા ટ્રેન્ડ બની જાય છે. લંડનમાં પણ આવો જ એક ટ્રેન્ડ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં જોવા મળે છે. જો કે આ ટ્રેન્ડ સોશિયલ મીડિયા આવ્યા પહેલાથી ચાલ્યો આવે છે.
જાન્યુઆરી મહિનામાં લંડનની ગલીઓમાં ફરવા નીકળશો પેન્ટ પહેર્યા વગર અંડરવેરમાં ફરતા છોકરા-છોકરીઓ જોવા મળશે. આ યુવા પેન્ટ પહેર્યા વગર તમામ જગ્યાઓએ ફરે છે. આટલુ જ નહીં તે મેટ્રોમાં સફર પણ કરે છે.

આ જોઈને તમને સવાલ થાય કે આ લોકો લંડનમાં પેન્ટ વગર કેમ ફરી રહ્યા છે અને આ રીતે ફરવા સામે કોઈને કોઈ વાંધો કેમ નથી? દરેક વ્યક્તિ તેમના અન્ડરવેર અને ઉપર જેકેટ અને ટી-શર્ટ પહેરીને ફરે છે.
પેન્ટ વગર ફરતા લોકોની સંખ્યા એક-બે નહીં પરંતુ ઘણી મોટી છે. આ લોકોમાં મહિલાઓ અને પુરુષો બંને હોય છે. આ દરમિયાન લોકો સામાન્ય જીવન જીવી રહ્યા છે અને કોઈપણ ખચકાટ વિના અંડરવેરમાં ટ્રાવેલ કરતા જોવા મળે છે.
હકિકતમાં આ આ લંડનની પરંપરા છે અને તે દર વર્ષે જાન્યુઆરીમાં જોવા મળે છે. જાન્યુઆરીમાં એક દિવસ લોકો પેન્ટ વગર મેટ્રોમાં મુસાફરી કરે છે અને માત્ર અન્ડરવેર પહેરીને જ ફરે છે. આ પરંપરાને નો ટ્રાઉઝર ટ્યુબ રાઈડના નામે ઓળખાય છે.
અહેવાલો અનુસાર, આ ટ્રેન્ડની શરૂઆત વર્ષ 2000 આસપાસ અમેરિકાના ન્યૂયોર્કમાં થઈ હતી. આની શરૂઆત કોમિક પરફોર્મન્સ ગ્રુપે એક મજાક તરીકે શરૂ કરી હતી. શરૂઆતમાં આવુ કરનારા માત્ર 7 લોકો હતા.
તે સમયે આ 7 લોકો મેટ્રો સ્ટેશન પેન્ટ પહેર્યા વગર જ પહોંચ્યા અને એકબીજાને ન ઓળખતા હોવાની એક્ટિંગ કરવા લાગ્યા. ત્યારથી ટ્રેન્ડ વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ શરૂ થયો અને લંડનમાં પણ જોવા મળે છે. હવે ઘણા ગ્રુપ આ ટ્રેન્ડ ફોલો કરે છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
