આ જનજાતિની મહિલાઓ કોઈપણ પુરૂષ સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે, જાણો ક્યાં જોવા મળે છે આ પંરપરાઓ?
ભારત અને દુનિયાના વિવિધ દેશોમાં જોવા મળતી વિવિધ જનજાતિના લોકો તેની માન્યતાઓ અને પરંપરાઓ માટે જાણીતી છે. આ જનજાતિના રિવાજો દુનિયાથી ઘણા અલગ પડે છે. આફ્રિકાની આવી જ એક જનજાતિ તેની અનોખી લાઈફ માટે જાણીતી છે.
આ અનોખી જનજાતિ આફ્રિકામાં જોવા મળે છે. આ જનજાતિના લોકો પોતાની પરંપરાઓ અને રિવાજોને વર્ષોથી નિભાવતી આવી છે. બોરાના ઓરોના જનજાતિની ચૌકાવનારી બાબક એ છે કે અહીંની મહિલાઓ કોઈપણ પુરૂષ સાથે શારીરિક સંબંધ બાધી શકે છે.

આફ્રિકામાં રહેતી બોરાના ઓરોમા જનજાતિના લોકો બોરાના તરીકે ઓળખાય છે. આ જનજાતિ ઇથોપિયાના દક્ષિણ ઓરોમિયાના કેન્યામાં વસે છે. અહીં કોઈપણ સરકાર કે બહારના લોકોની કોઈપણ દખલ નથી. અહેવાલો અનુસાર, આ લોકો પોતાના દરેક નિર્ણયો પોતાની રીતે લે છે.
આ જનજાતિના લોકો ગોળના બનેલા વાસણમાં દૂધ રાખે છે અને તેને તેને સુકવીને આ વાસણોથી સારી રીતે શણગારવામાં આવે છે. અહીંની મહિલાઓ તેમના હાથમાં માળાથી બનેલી વીંટી પહેરે છે.
સૌથી ચૌકાવનારી બાબત એ છે કે, અહીં રહેતી તમામ મહિલાઓને પુરૂષો કરતાં વધુ અધિકારો ધરાવે છે. અહીંની મહિલાઓ લગ્ન પછી પણ પોતાના પતિ સિવાય અન્ય કોઈ પણ પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે.
આ જનજાતિના તમામ લોકો આ અધિકાર અને નિર્ણયને સમર્થન આપે છે. અહીં પત્ની પોતે નક્કી કરે છે કે તેના ઘરમાં કોણ પ્રવેશી શકે અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી શકે. જો તેનો પતિ આવા સમયે ઘરે તો જ્યાં સુધી મહિલા અન્ય પુરૂષ સાથે હોય ત્યાં સુધી તે ઘરમાં પ્રવેશી શકતો નથી.
આ જનજાતિના પુરૂષોને આ વાતની જાણ ઘરની બહાર રાખેલા ભાલા પરથી થાય છે. આ ભાલો સંદેશ આપે છે કે તેની પત્ની કોઈ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધી રહી છે. જ્યારે અન્ય પુરૂષ તે ભાલાને જમીન પરથી હટાવે ત્યારે જ તેનો પતિ ઘરની અંદર જઈ શકે છે. આ રિવાજ થોડો વિચિત્ર અને તેને આ જનજાતિની ઓળખ માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
