For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેરેજમાં બનાવવામાં આવેલા એપલનું પ્રથમ પીસી 3 કરોડમાં વેંચાયુ

|
Google Oneindia Gujarati News

સ્ટીવ જોબ અને સ્ટીવ વોજ્નિયાક દ્વારા બનાવાયેલા ગેરેજમાં બનાવવામાં આવેલે એપલના પહેલા પીસીની 3.70 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી. જર્મનીના હરાજી ઘર ગ્વબ્રેકરક્વ અનુસાર વિશ્વમાં આ મોડલના માત્ર છ કોમ્પ્યુટર એવા છે, જે કામ કરવા લાયક છે. ક્વબ્રેકરક્વએ ગત વર્ષે પણ આ મોડલનું એક કોમ્પ્યુટર 4.92 હજાર ડોલરમાં હરાજી કર્યું હતું.

એપલના સૌથી જૂના પીસી ખરદનારા વ્યક્તિને પીસી સાથે એક લાકડાનુ કીબોર્ડ અને સ્ટીવ જોબના જૂના બીલ પણ આપવામાં આવ્યા છે. 1976માં જ્યારે આ પીસી બનાવવામાં આવ્યું ત્યારે તેની કિંમત 666 ડોલર એટલે કે ભારતીય મુદ્રા અનુસાર 37056 રૂપિયા હતી. તે સમયે તેમા માત્ર એક સર્કિટ બોર્ડ લાગેલું હતું, પીસી ખરનાર વ્યક્તિને સ્ક્રિન અને કેસ ઉપરાંત કીબોર્ડને અલગથી ખરીદવું પડતું હતું. એપલ 1 મોડલના આ પીસીની ખાસિયત એ છે કે તેના પર સ્ટીવ વોજ્નિયાકના હસ્તાક્ષર છે.

ગેરેજમાં બનાવવામાં આવેલા એપલનું પ્રથમ પીસી 3 કરોડમાં વેંચાયુ

ગેરેજમાં બનાવવામાં આવેલા એપલનું પ્રથમ પીસી 3 કરોડમાં વેંચાયુ

એપલનો પહેલો લોગો આઇઝેક ન્યૂટન હતા

ગેરેજમાં બનાવવામાં આવેલા એપલનું પ્રથમ પીસી 3 કરોડમાં વેંચાયુ

ગેરેજમાં બનાવવામાં આવેલા એપલનું પ્રથમ પીસી 3 કરોડમાં વેંચાયુ

સ્ટીવવોજ્નિયાકે પોતાના સાઇન્ટિફિક કેલક્યુલેટર એપલની કેપિટલ ઇનકમ વધારવા માટે વેંચી દીધું હતું.

ગેરેજમાં બનાવવામાં આવેલા એપલનું પ્રથમ પીસી 3 કરોડમાં વેંચાયુ

ગેરેજમાં બનાવવામાં આવેલા એપલનું પ્રથમ પીસી 3 કરોડમાં વેંચાયુ

એપલે પહેલા પીસી એપલ આઇની કિંમત 37056 રૂપિયા હતી એપલના પીસી મેકેન્ટાશનું નામ સેબથી પ્રેરણા લઇને રાખવામાં આવ્યું હતું.

એપલે સૌથી પહેલા મહિને માર્કેટ કલર ડિજિટલ કેમેરા બનાવ્યો હતો.

English summary
1976 apple 1 computer sold rs 3 70 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X