30 october Petrol-Diesel Price : પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણવા ક્લિક કરો
પેટ્રોલ-ડીઝલના રવિવાર એટલે કે આજના ભાવ જાહેર થઇ ગયા છે. આ સાથે દેશના તમામ રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે, ફક્ત બિહારના ગયા અને પટનામાં મામુલી વધારો થયો છે.
30 October Petrol-Diesel Price : પેટ્રોલ-ડીઝલના રવિવાર એટલે કે આજના ભાવ જાહેર થઇ ગયા છે. આ સાથે દેશના તમામ રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે, ફક્ત બિહારના ગયા અને પટનામાં મામુલી વધારો થયો છે. રવિવારના રોજ ગયામાં 21 પૈસા પેટ્રોલ અને 20 પૈસા ડિઝલ મોંઘુ થયું છે.
પટનામાં 88 પૈસા પેટ્રોલ અને 82 પૈસા ડીઝલ મોંઘુ થયું છે. જે બાદ પટનામાં પેટ્રોલની કિંમત 108.12 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.86 રૂપિયા પ્રતિ લીટર છે. આ સાથે ગયામાં પણ પેટ્રોલ 108.31 અને ડીઝલ 95.04 રૂપિયા પ્રતિ લીટર છે.

રોજ સવારે 6 કલાકે થાય છે અપડેટ
વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. શનિવારના રોજ બ્રેન્ટ ક્રૂડની કિંમત 95.77 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ હતી, પરંતુ ભારતીય કંપનીઓએ ભારતમાં તેલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી, જેના કારણે સામાન્ય લોકોને રાહત મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો જાહેર થયા બાદ, સ્થાનિક કંપનીઓ દરરોજ સવારે 6 કલાકે ખનીજ તેલની કિંમતઅપડેટ કરે છે.

આજના પેટ્રોલના ભાવ
- દિલ્હી - 96.72 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ - 106.31 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા - 106.03 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ - 102.74 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડા - 96.64 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર - 101.94 રૂપિયા પ્રતિ લીટર
- પટના - 108.12 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ - 97.81 રૂપિયા પ્રતિ લીટર
- કેરળ - 117.17 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર - 108.48 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ - 96.57 રૂપિયા પ્રતિ લીટર
- તિરુવનંતપુરમ - 107.71 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેર - 84.10 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ - 97.18 રૂપિયા પ્રતિ લીટર
- ભુવનેશ્વર - 103.19 રૂપિયા પ્રતિ લીટર
- ચંદીગઢ - 96.20 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ - 109.66 રૂપિયા પ્રતિ લીટર

આજના ડીઝલના ભાવ
- દિલ્હી - 86.62 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ - 94.27 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા - 92.76 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ - 94.33 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડા - 89.82 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર - 87.89 રૂપિયા પ્રતિ લીટર
- પટના - 94.86 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ - 90.05 રૂપિયા પ્રતિ લીટર
- કેરળ - ડીઝલ 103.93 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર - 93.72 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ - 89.76 રૂપિયા પ્રતિ લીટર
- તિરુવનંતપુરમ - 96.52 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેર - 79.74 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ - 90.05 રૂપિયા પ્રતિ લીટર
- ભુવનેશ્વર - 94.76 રૂપિયા પ્રતિ લીટર
- ચંદીગઢ - 84.26 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ - 97.82 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે જાણો તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ
- ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો
- અથવા 9224992249 પર SMS કરો.
- આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ ટાઈપ કરીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.












Click it and Unblock the Notifications
