For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં સિનિયર સિટિઝનને મળતા 6 વધારાના આર્થિક લાભ

|
Google Oneindia Gujarati News

ભારતમાં અન્ય નાગરિકોની સરખામણીએ સિનિયર સિટિઝનને 1 કે 2 નહીં 6 વધારાના લાભ મળે છે. આ 6 એક્સ્ટ્રા લાભ કયા છે તે જાણીએ...

3 લાખની આવક સુધી ઇન્કમટેક્સ નહીં

3 લાખની આવક સુધી ઇન્કમટેક્સ નહીં


ભારતમાં સિનિયર સિટિઝન માટે કરમુક્તિ મર્યાદા રૂપિયા 3 લાખ છે. જ્યારે અન્યો માટે 2.5 લાખ રૂપિયા છે.

ફોર્મ 15H

ફોર્મ 15H


ફિક્સ ડિપોઝિટ પર ટીડીએસમાંથી મુક્તિ માટે ફોર્મ 15H ભરવાની સુવિધા સિનિયર સિટિઝનને મળે છે.

FD પર ઊંચો વ્યાજ દર

FD પર ઊંચો વ્યાજ દર


ભારતમાં સામાન્ય વ્યક્તિઓની સરખામણીમાં સિનિયર સિટિઝન્સને ફિક્સ્ડ ડિપોઝિટ પર સરેરાશ 0.50 ટકા વધારે વ્યાજ મળે છે.

એડવાન્સ ટેક્સ

એડવાન્સ ટેક્સ


ભારતમાં સિનિયર સિટિઝન બિઝનેસ ચલાવતા હોય પરંતું બિઝનેસમાંથી આવક મેળવતા ના હોય તો એડવાન્સ ટેક્સ ચૂકવવામાંથી મુક્તિ મળે છે.

ખાસ બચત યોજનાઓ

ખાસ બચત યોજનાઓ


ભારતમાં સિનિયર સિટિઝનની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ખાસ બચત યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેના કારણે તેમની આવકમાં વધારો થાય છે.

English summary
6 extra financial benefits that senior citizens receive in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X